Home /News /eye-catcher /ભૂતિયા શહેર! શ્વાસ લેવા પર પણ થઇ જાય છે લોકોના મોત, કારણ જાણી ચોકી જશો

ભૂતિયા શહેર! શ્વાસ લેવા પર પણ થઇ જાય છે લોકોના મોત, કારણ જાણી ચોકી જશો

દુનિયાનું સૌથી ઝેરી શહેર

Most toxic city: દુનિયામાં એવી જાણી જગ્યા છે જે રહસ્યોથી ભરેલી છે. ઘણા વિશે આપણે સાંભળ્યું હશે તો ઘણી જગ્યા એવી છે જેને વિશે આપણે જાણતા નથી. આજે આપણે એવી જગ્યા વિશે વાત કરી રહ્યા છે જે દુનિયાની સૌથી જેરી જગ્યા છે જ્યાં શ્વાસ લેવા પર પણ લોકો મૃત્યુ પામે છે.

વધુ જુઓ ...
    અજબ ગજબ: દુનિયામાં ઘણી બધી એવી જગ્યાએ છે જે પોતાનામાં કઈ ખાસ છે. તેમાંથી કોઈક ખુબ જ સુંદર તો કેટલીક ડરામણી. આજે અમે તમને એક એવા શહેર અંગે જણાવી રહ્યા છે જે એકદમ વિરાન થઇ ગયું છે. કારણ જાણી તમે પણ ચોકી જશો.

    australia
    દુનિયાનું સૌથી ઝેરી શહેર


    અમે વાત કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયાના વિટ્ટેનુમ (Wittenoom) શહેરની. આ શહેર એકદમ વિરાન થઇ ગયું છે અને સરકારનું કહેવું છે કે મનુષ્ય માટે બિલકુલ સુરક્ષિત નથી. માટે સરકાર દ્વારા આ જગ્યા ખાલી કરાવી દેવામાં આવી છે. આ શહેરને 'માઇનિંગ ટાઉન' કહેવાય છે અને ઓસ્ટ્રેલિયામી ચાર્નોબિલ પણ કહેવાય છે. તેમજ લોકો આ શહેરને ભૂતિયા શહેર કહેવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીંની હવા ખુબ ઝેરી છે અને અહીં શ્વાસ લેવી પણ જીવલેણ છે.

    Australia
    દુનિયાનું સૌથી ઝેરી શહેર


    આ પણ વાંચો:  આ Horror House નો વિશ્વના સૌથી ખતરનાક ઘરોમાં થાય છે સમાવેશ! 

    દુનિયાનું સૌથી ઝેરી શહેર


    ધ સનની રિપોર્ટ મુજબ, અહીં 2 હજારથી વધુ લોકોના મોત થઇ ગયા છે. આજ કારણ છે કે સરકારે આ જગ્યા ખાલી કરાવી નાખી છે અને આને મેપથી પણ હટાવી દેવામાં આવી છે. ખરેખર આ જગ્યા એક માઇનિંગ વિસ્તાર છે. એવામાં અહીંથી ઝેરી ગેસ નીકળે છે. આજ ઝેરી ગેસના કારણે જયારે લોકોના મોત થવા લાગ્યા તો વર્ષ 1966માં વિટ્ટેનુમ મેલ્સ બંધ કરી દેવામાં આવી. જો કે શહેર પુરી રીતે હાલમાં જ ખાલી કરાવવામાં આવ્યું.
    Published by:Damini Damini
    First published:

    Tags: Australia, City, Trending

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन