VIRAL VIDEO: જ્યારે વરરાજા નાચવા લાગ્યો 'જુમ્મા ચુમ્મા દે દે...' ગીત પર

News18 Gujarati
Updated: June 14, 2018, 6:30 PM IST
VIRAL VIDEO: જ્યારે વરરાજા નાચવા લાગ્યો 'જુમ્મા ચુમ્મા દે દે...' ગીત પર
વરરાજા 'જુમ્મા ચુમ્મા...' બાદ સલમાન ખાનનાં સોન્ગ 'સાજનજી ઘર આયે' ગીત પર પણ ડાન્સ કરે છે

વરરાજા 'જુમ્મા ચુમ્મા...' બાદ સલમાન ખાનનાં સોન્ગ 'સાજનજી ઘર આયે' ગીત પર પણ ડાન્સ કરે છે

  • Share this:
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં વરરાજા મન મુકીને ડાન્સ કરતો નજર આવે છે. તે પણ બિગ બીનાં એવર ગ્રીન સોન્ગ 'જુમ્મા ચુમ્મા દે દે...' પર. આ ડાન્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે.

આ વીડિયો ક્યાંનો છે તે તો માલૂમ નથી પડ્યું. આ વીડિયો ફેસબૂક અને યુટ્યુબ પર વાઇરલ થઇ રહ્યો છે.  વરરાજા 'જુમ્મા ચુમ્મા...' બાદ સલમાન ખાનનાં સોન્ગ 'સાજનજી ઘર આયે' ગીત પર પણ ડાન્સ કરે છે. આ ડાન્સ સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થયો છે.

First published: June 14, 2018
વધુ વાંચો
अगली ख़बर