Home /News /eye-catcher /ગૂગલ ડૂડલ: વર્ષનાં અંતિમ દિવસે આ રીતે કરી Googleએ ઉજવણી

ગૂગલ ડૂડલ: વર્ષનાં અંતિમ દિવસે આ રીતે કરી Googleએ ઉજવણી

આ સીરીઝમાં બે પેગ્વિન તેના મિત્રો સાથે ડિસેમ્બર ગ્લોબલ ફેસ્ટ મનાવી રહ્યાં છે. આ સિરીઝમાં 4 મુખ્ય તારીખો 18,25,31 અને 1 બતાવવામાં આવી છે.

આ સીરીઝમાં બે પેગ્વિન તેના મિત્રો સાથે ડિસેમ્બર ગ્લોબલ ફેસ્ટ મનાવી રહ્યાં છે. આ સિરીઝમાં 4 મુખ્ય તારીખો 18,25,31 અને 1 બતાવવામાં આવી છે.

    મુંબઇ: વર્ષ 2017નાં અંતિમ દિવસની ગિફ્ટ લઇને ફરી એક વખત આવી ગયા છે ગૂગલ ડૂડલનાં પેન્ગવિન.. 18 ડિસેમ્બરથી દરરોજ ગૂગલ તેનાં ક્રિએટિવ ડૂડલની સીરીઝ લઇને આવી રહ્યું છે. આ સીરીઝમાં બે પેગ્વિન તેના મિત્રો સાથે ડિસેમ્બર ગ્લોબલ ફેસ્ટ મનાવી રહ્યાં છે. આ સિરીઝમાં 4 મુખ્ય તારીખો 18,25,31 અને 1 બતાવવામાં આવી છે. દરેક તારીખ પર ગૂગલ તેનાં ડૂડલ દ્વારા બે પેંગ્વિનનાં સેલિબ્રેશનની કહાની જણાવે છે.

    આજે એટલે કે 31 ડિસેમ્બરે પણ ગૂગલે ડૂડલ બનાવીને વર્ષનાં અંતિમ દિવસને સેલિબ્રેટ કર્યો છે. આ ડૂડલમાં બંને પેગ્વિન તેનાં મિત્રો સાથે પાર્ટી કરી રહ્યાં છે. તેની સાથે જ દર વખતની જેમ જ આ વખતે પણ 31 ડિસેમ્બરની ગિફ્ટ પણ ખુલી ચૂકી છે.



    આ પહેલાં 25 ડિસેમ્બરનાં ગૂગલે તેનાં ડૂડલમાં બંને પેગ્વિનને ક્રિસમસ સેલિબ્રેટ કરતાં બતાવ્યા હતાં. તેમાં તે તેનાં મિત્રો સાથે રજાઓ ગાળવા પહોચ્યો હતો. સાથે જ તે મિત્રો માટે ક્રિસમસ ગિફ્ટ પણ લાવ્યો હતો.

    હવે ઇન્તેઝાર છે કે ગૂગલનાં અંતિમ ડૂડલનો. આવતી કાલે નવ વર્ષની શરૂઆત આ પેગ્વિન મિત્રો શું ખુરાફાત મચાવે છે.

    First published:

    Tags: Google doodle, World, નવા વર્ષની ઉજવણી, ભારત

    विज्ञापन