Home /News /eye-catcher /VIDEO: ઓનલાઈન પેમેન્ટની નવી સિસ્ટમ, એક કિસ આપો ફ્રીમાં જોઈએ તે સામાન લઈ જાવ
VIDEO: ઓનલાઈન પેમેન્ટની નવી સિસ્ટમ, એક કિસ આપો ફ્રીમાં જોઈએ તે સામાન લઈ જાવ
girl kissing shopkeeper
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વીડિયોમાં એક છોકરી દ્વારા સામાનનું પેમેન્ટ કિસ દ્વારા કરતા જોઈ શકાય છે. આ વીડિયો કોઈએ છાનામાન શૂટ કરી લીધો. વીડિયો ક્યાંનો છે, તેની ખબર નથી. પણ જેવો આ વીડિયો શેર થયો કે, લોકો તેને નવી પેમેન્ટ રીત કહી રહ્યા છે. લોકોના જણાવ્યા અનુસાર, ગૂગલ પે અને ફોન પે હવે જૂનું થઈ ચુક્યું છે. આ પેમેન્ટની નવી રીત છે.
પહેલાના જમાનામાં દુનિયામાં બાર્ટર સિસ્ટમ ચાલતી હતી. સિસ્ટમમાં લોકો એક સામાનના બદલામાં સામે બીજો સામાન આપતા હતા. ધીમે ધીમે કરન્સીનો જમાનો આવ્યો. લોકો નોટ અથવા સિક્કા દ્વારા વેપાર કરતા થયાં. આ બાજૂ કેટલાય વર્ષોથી કૈશની જગ્યાએ લોકો હવે ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે ખૂબ જ સરળ પણ છે. સાથે જ આપને કૈશ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. પણ હવે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો હેરાન થઈ ગયા છે.