આ Keyboardને રાખી શકો છો તમારા ખિસ્સામાં, કિંમત છે માત્ર 67 રુપિયા

આ Keyboardને રાખી શકો છો તમારા ખિસ્સામાં, કિંમત છે માત્ર 67 રુપિયા
ફ્લેક્સિબલ કીબોર્ડ

તે માત્ર ફિંગર ટચ પરજ કામ કરે છે. જેની કિંમત ફક્ત 1 ડોલર એટલે કે 67.82 રૂપિયા છે.

 • Share this:
  વૈજ્ઞાનિકોએ એક એવું કીબોર્ડ બનાવ્યું છે જે લચીલુ હોવાની સાથે સાથે સસ્તું પણ છે અને તે ખિસ્સામાં પણ રાખી શકાય છે. કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઉપયોગમાં લેવાતા ફોલ્ડ થનારા કીબોર્ડ બજારમાં પહેલેથી ઉપલબ્ધ છે જો કે, આ એક ચોક્કસ મર્યાદા સુધી વળી શકે છે. આ કદમાં મોટું પણ હોય છે.

  દક્ષિણ કોરિયાના સીજોંગ યુનિવર્સિટીના સંશોધ એવુ કીબોર્ડ વિકસિત કરવા માંગે છો કે જે સંબંધિત રોજિંદી સમસ્યાઓ સાથે સામનો કરી શકે અને સંપૂર્ણપણે વળી શકે.  ટીમએ આ પ્રકારના કીબોર્ડ બનાવવા માટે નરમ સિલિકોન રબરની શીટનો ઉપયોગ કર્યો છે, જેના પર કાર્બન નેનોટ્યુબને જોડવામાં આવી છે. તે માત્ર ફિંગર ટચ પરજ કામ કરે છે.  સંશોધકોએ યુઝર્સ માટે આ દરેક અક્ષર, નંબર અને અન્ય વસ્તુઓ માટે સ્ક્વેર બનાવવામાં આવ્યા છે.  આ ફક્ત આંગળીઓના ટચ પર પ્રતિક્રિયા આપે છે. સંશોધકો માટે આ પ્રત્યેક અક્ષર સંખ્યા અને અન્ય વસ્તુઓ માટે સ્ક્વાયર બનાવ્યા છે. જેની કિંમત ફક્ત 1 ડોલર એટલે કે 67.82 રૂપિયા છે.
  First published:July 22, 2019, 11:00 am

  टॉप स्टोरीज