Home /News /eye-catcher /

પ્લેન પાસેથી જઇ રહેલો કર્મચારી એકાએક ગાયબ થઇ ગયો!

પ્લેન પાસેથી જઇ રહેલો કર્મચારી એકાએક ગાયબ થઇ ગયો!

નવી દિલ્હીઃ પ્લેન એક એવું સાધન છે કે, તમે કલાંકોનો સફર ગણતરીના મીનિટોમાં કરી શકો છો. સુવિધા અને સગવડ આપનાર પ્લેન શું કોઇ માટે જીવલેણ બની શકે છે. શું તમે આ વાત પર વિશ્વાસ કરશો કે રન-વે પરથી પસાર થઇ રહેલા એક શખ્સને પ્લેન ગળી ગયું હોય.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હીઃ પ્લેન એક એવું સાધન છે કે, તમે કલાંકોનો સફર ગણતરીના મિનિટોમાં કરી શકો છો. સુવિધા અને સગવડ આપનાર પ્લેન શું કોઇ માટે જીવલેણ બની શકે છે. શું તમે આ વાત પર વિશ્વાસ કરશો કે રન-વે પરથી પસાર થઇ રહેલા એક શખ્સને પ્લેન ગળી ગયું હોય.

જી હા, આ સાંભળીને તમારા રૂઆટા ઉભા થઇ જશે. જો કે શોશ્યલ મીડિયામાં એક આવો વીડિયો વાયરલ થયો છે, જેમાં દેખાય રહ્યું છે કે, આબૂધાબીના એક રન-વે માં કામ કરતા એક કર્મચારીને પ્લેન ગળી ગયુ હતું.

યૂ ટ્યૂબમાં પણ ધણી ચેનલોએ એક આવો વીડિયો શેયર કર્યો છે. જેમાં દેખવા મળી રહ્યું છે કે રન-વે માં કામ કરી રહેલા એક કર્મચારી પ્લેન પાસેથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે તે અચાનક પ્લેનના એન્જીનના અંદર જતો રહ્યો હતો. જો કે બાદમાં ખબર પડી હતી કે આ વીડિયો ફેક છે અને સાચો અને ખોટો વીડિયો બન્ને વીડિયો યૂ ટ્યૂબમાં શેયર કરાયા છે.
First published:

Tags: કર્મચારી, પ્લેન, યૂ ટ્યૂબ, વાયરલ, વીડિયો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन