એક તરફ દુલ્હન તો બીજી તરફ ગર્લફ્રેન્ડ, લગ્નમંડપમાં ડ્રામાનો વીડિયો વાયરલ

દુલ્હા સામે સ્ટેજ પર લગ્નના જોડામાં પહોંચી ગર્લફ્રેન્ડ, જુઓ વાયરલ વીડિયો

News18 Gujarati
Updated: April 9, 2019, 4:05 PM IST
એક તરફ દુલ્હન તો બીજી તરફ ગર્લફ્રેન્ડ, લગ્નમંડપમાં ડ્રામાનો વીડિયો વાયરલ
દુલ્હા સામે સ્ટેજ પર લગ્નના જોડામાં પહોંચી ગર્લફ્રેન્ડ, જુઓ વાયરલ વીડિયો
News18 Gujarati
Updated: April 9, 2019, 4:05 PM IST
એક યુવક સ્ટેજ પર તેની પત્ની સાથે લગ્ન સમારંભ પૂર્ણ કરવા જઇ રહ્યો હોય છે, ત્યારે તેની એક્સ ગર્લફ્રેન્ડ અચાનક ત્યાં પહોંચી જાય છે. આ યુવકની એક્સ ગર્લફ્રેન્ડ્સ લગ્નનો ડ્રેસ પહેરીને સ્ટેજ પર પહોંચી જાય છે અને તેના પગમાં પડીને ગિડગિડાવા લાગે છે. પરંતુ માણસ માનતો નથી. આ બધું જોઈને તેની પત્ની ગુસ્સામાં સ્ટેજ પરથી ચાલી જાય છે.

આ મામલો ચીનનો છે. સોશિયલ મીડિયા પર એક લવ ટ્રાયેંગલ વીડિયો વાયરલ બની ગયો છે, જેમાં આ સંપૂર્ણ વાત કેદ કરવામાં આવી છે. એક્સ-ગર્લફ્રેન્ડ્સ ઘૂંટણ પર બેસીને જોર-શોરથી બૂમ પાડવા લાગી હતી.

આ વીડિયોમાં લવ ટ્રાયેંગલ ચાલે છે. સ્ટાર વીડિયો અનુસાર યુવકે તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે થોડા સમય પહેલા જ સંબંધ તોડી નાખ્યો હતો. આ પાછળનું કારણ જણાવતા યુવકનું કહેવું હતુ કે બન્નેના વિચારોમાં અસમાનતા હતી. જેથી તેણે બ્રેકઅપ કરી લીધુ હતુ.

Groom's ex-partner shows up at wedding party in bridal gown

Loading...

લગ્નમાં આ ડ્રામા જોઇને દુલ્હનનો પરિવારવાળા આશ્રયચકિત થઇ ગયા.એક તરફ જ્યા એક-ગર્લફ્રેન્ડ તે યુવકને મનાવતી રહી, તો બીજી તરફ યુવકે તેમની હોનારી પત્નીનો સાથ જ આપ્યો. આ વીડિયો ચીનની સોશિયલ મીડિયા સાઇટ વાઇડો પર ખૂબ વાયરલ થયો. આખરે આ યુવક તેની ગર્લફ્રેન્ડને છોડીને તેની પત્ની સાથે જ ચાલ્યો ગયો.
First published: April 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...