Home /News /eye-catcher /

OMG! ઉંદરથી લઈને કબૂતર સુદ્ધાં મારીને ખાઈ જાય છે મહિલા, પ્રાણીઓના હાડકામાંથી બનાવે છે હથિયાર

OMG! ઉંદરથી લઈને કબૂતર સુદ્ધાં મારીને ખાઈ જાય છે મહિલા, પ્રાણીઓના હાડકામાંથી બનાવે છે હથિયાર

આધુનિક આદિમાનવ મહિલાની તસવીર

england cavewoman: ઇંગ્લેન્ડમાં એક (England Modern Cavewoman) મહિલાને એજ સમયમાં જીવવાનો શોખ છે. એટલા માટે તે આજે પણ શિકાર કરીને તેને ખાઈ જાય છે. અને તેના હાડકામાંથી (Woman Hunt Roadside Animals to Eat) ઓજારો બનાવે છે.

    Ajab-Gajab: એક સમય હતો જ્યારે ધરતી ઉપર આદિમાનવોનું (Cavemen) રાજ હતું શરુઆતી મનુષ્ય પેટ ભવા માટે જાનવરોનો શિકાર કરતો હતો. જાનવરોને કાચા ખાી જતાં હતા. પરંતુ ધીરે ધીરે જાનવરોને ખાવવા માટે આગમાં પકાવવાનું શરુ કર્યું હતું. પરંતુ એ સમયે પણ તે શિકાર ઉપર જ નિર્ભર (How cavemen hunt? રહેતા હતા. ત્યારે તેઓ જાનવરોના હાડકામાંથી પણ તેઓ હથિયાર (How to make weapons from bones?) બનાવી લેતા હતા. જોકે, હવે એવો સમય રહ્યો નથી પરંતુ ઇંગ્લેન્ડમાં એક (England Modern Cavewoman) મહિલાને એજ સમયમાં જીવવાનો શોખ છે. એટલા માટે તે આજે પણ શિકાર કરીને તેને ખાઈ જાય છે. અને તેના હાડકામાંથી (Woman Hunt Roadside Animals to Eat) ઓજારો બનાવે છે.

    ઇંગ્લેન્ડના એસેક્સમાં (Essex, England) રેહનારી 34 વર્ષીય સારા ડે દેખાવમાં (Sarah Day) સામાન્ય મહિલા જ લાગે છે. અને સ્કૂલમાં બાળકોને ઈતિહાસ અને જીવિત રહેવાની કૌશલતા શીખવાડે (Survival Skills) છે. પંરતુ બાળકો માત્ર પુસ્તકિયું જ્ઞાન આપતી નથી. સારા પોતે જ શિકાર કરે છે અને જંગલી વિસ્તારોમાં (Woman Lives like early men) સમય વિતાવે છે. એટલું જ નહીં તે રસ્તા ઉપર ચાલતા જાનવરોનો પણ શિકાર કરે છે અને તેને પોતાનો આહાર બનાવી લે છે.

    ઉંદરથી લઈને હરણ સુદ્ધાનો કરે છે શિકાર
    ડેઈલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે સારાએ જણાવ્યું હતું કે તે સપ્તાહમાં એક વખત રસ્તા ઉપર પોતાના શિકારને પકડે છે. જોકે, દરવખતે શિકાર મળવો શક્ય નથી હોતા. સારાએ જણાવ્યું કે ઉંદર, ખિસકોલી, કબૂતર વગેરેને મારીને અને સારી રીતે રાંધીને (Woman Eat Deer and Pigeon Meat) ખાઈ જાય છે.

    એટલું જ નહીં તેની ચામડી અને હાડકાનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે તે ઠંડીના સમયે તેના ફ્રીઝરમાં હરણ, ખિસકોલી વગેરે જીવો પડ્યા રહે છે. તેને તો શોખથી ખાય છે. તેણે કહ્યું કે ઉંદરનું માંસ પણ ખિસકોલીના માંસ જેટલું સ્વાદીસ્ટ હોય છે. થોડું ચિકન જેવું લાગે પરંતુ સારું હોય છે.

    પ્રાણીઓની ચામડીમાંથી બનાવી સ્લીપિંગ બેગ
    સારાની આ વિચિત્ર લાઈફ સ્ટાઈલના કારણે જ લોકો તને આધનિક આદિમાન કહે છે. તેણે જણાવ્યું કે પ્રાણીઓના હાડકા અને ચામડીનો ઉપયોગ કરીને ઓજાર અને હથિયાર બનાવે છે. તેમણે કહ્યું કે સામાન્ય લોકોની જેમ સુપર માર્કેટથી શોપિંગ કરવા જાય છે. તેનું ઘર શહેરના વચ્ચે જ છે. પરંતુ તે જગંલી વિસ્તારમાં જઈને કેમ્પિંગ કરે છે જે તેને ખુબ જ સારું લાગે છે.

    સારાએ હરણની ચામડીનો ઉપયોગ કરીને પોતાના માટે સ્લીપિંગ બેગ તૈયાર કરી હતી. એટલું જ નહીં તે પ્રાણીઓની ચામડીનો ઉપયોગ કરીને કપડા પણ બનાવે છે. સારાને આદિમાનવોની જિંદગી પસાર કરવાનો શોખ બાળપણથી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: England, OMG story

    આગામી સમાચાર