VIDEO: મેદાનમાં ઘુસ્યો જંગલી હાથી, ખેલાડીઓ ભાગ્યા, હાથી રમવા લાગ્યો ફૂટબોલ

હાથી લગભગ 45 મિનીટ સુધી મેદાનમાં રહ્યો અને ફૂટબોલ રમતો રહ્યો

News18 Gujarati
Updated: June 27, 2019, 7:02 PM IST
VIDEO: મેદાનમાં ઘુસ્યો જંગલી હાથી, ખેલાડીઓ ભાગ્યા, હાથી રમવા લાગ્યો ફૂટબોલ
જંગલી હાથી મેદાનમાં ઘુસી ફૂટબોલ રમ્યો
News18 Gujarati
Updated: June 27, 2019, 7:02 PM IST
પૂર્વી સિંહભૂમના ઘાટશિલા અનુમંડળથી અનોખો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક હાથી ફૂટબોલ રમતો જાવા મળી રહ્યો છે. માણસની જેમ જ તે ફૂટબોલની પાચલ ભાગે છે, અને કીક મારે છે.

આ વીડિયો ચાકુલિયા પ્રખંડના દુધિયાશોલ મેદાનનો છે. અહીં ગામના કેટલાક યુવાનો ફૂટબોલ રમી રહ્યા હતા. આ સમયે એક જંગલી હાથી ત્યાં આવી ગયો. અચાનક હાથી મેદાનમાં ઘુસી આવતા યુવાનો બોલ મુકી જીવ બચાવવા મેદાન છોડી દૂર જતા રહ્યા અને હાથીની ફૂટબોલ રમતનો અનોખો નજારો જોતા રહ્યા.

હાથી લગભગ 45 મિનીટ સુધી મેદાનમાં રહ્યો અને ફૂટબોલ રમતો રહ્યો. તમને જણાવી દઈએ કે, ચાકુલીયામાં હાથીના તોફાનના સમાચાર ઘણી વખત સામે આવતા હોય છે. પરંતુ, ગુરૂવારે આ અનોખો નજારો જોવા મળ્યો.
First published: June 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...