આ વ્યક્તિના મોઢામાંથી નીકળી એવી વસ્તુ કે...

આ માણસના મોઢામાંથી નીકળેલી વસ્તુને ફરી પાણી સાથે ગળી ગયો.

આ માણસના મોઢામાંથી નીકળેલી વસ્તુને ફરી પાણી સાથે ગળી ગયો.

 • Share this:
  ચીનમાં એક માણસ સાથે ડ્રગ લીધા પછી એવું કંઈક બન્યું કે તેનો સંપૂર્ણ નશો અદૃશ્ય થઈ ગયો. સ્ટ્રોગ ડ્રકિંગ પીધા બાદ વ્યક્તિએ ઊલ્ટી કરી અને ઉલ્ટી સાથે બહાર આવી એવી વસ્તું કે જોઇને હોશ ઉડી ગયા. પરંતુ તે તેના માટે ખબૂ ફાયદાકારક રહ્યું હતું, જાણો આ સંપૂર્ણ મામલો.

  હકીકતમાં ચીનના હુબેઇ શહેરમાં રહેતા 63 વર્ષનો એક માણસ ગળામાં તકલીફ અનુભવતો હતો જ્યારે તે આ સમસ્યાને સતત અવગણતો રહ્યો.

  વધુ ડિંક્સ લીધા બાદ આ માણસને ઉલ્ટી થઇ ગઇ અને તેમાં એક પદાર્થ બહાર આવ્યો, જે તેને ઝડપથી પાણી સાથે ગળી ગયો કારણ કે તેણે વિચાર્યું કે તેના શરીરના એ ભાગને ઉલટીથી બહાર કાઢી નાખ્યો.

  ગભરાયેલા શખ્સે ઉલ્ટી બાદ ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. તે વુહાનમાં એક હોસ્પિટલમાં ગયો, જ્યાં ડૉક્ટરોએ એન્ડોસ્કોપિક પરીક્ષણ કર્યું. તબીબી તપાસ દર્શાવે છે કે તે 'મીટબોલ' એ એક ટ્યુમર(ગાંઠ) છે. જે વ્યક્તિની આહાર પદ્ધતિમાં વિકાસ થઇ રહી હતી.  તબીબી પરીક્ષણો કર્યા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે આ માણસે જે મીટબોલ સાથે ઉલ્ટી કરી તે જોતા જ તેને પાણી સાથે ગળી ગયો હતો. હકીકતમાં તે લાંબા સમયથી અનઅપેક્ષિત કરાયેલી ટ્યુમર હતી. આગળ તે ખૂબ ખત્તરનાક સાબિત થઇ શકતું હતું.

  જ્યારે ડૉક્ટરોએ વધુ તપાસ કરી તો ખબર પડી કે ટ્યુમર માણસના ગળા સુધી વધી ગઇ હતી, જો તેની સારવાર ન કરવામાં આવે તો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
  Published by:Bhoomi Koyani
  First published: