OMG! 30 વર્ષ સુધી પાણીમાં ડૂબેલુ રહ્યું Ghost Town, જ્યારે પ્રગટ થયું ત્યારે ખુલ્યા રહસ્ય!
OMG! 30 વર્ષ સુધી પાણીમાં ડૂબેલુ રહ્યું Ghost Town, જ્યારે પ્રગટ થયું ત્યારે ખુલ્યા રહસ્ય!
30 વર્ષ સુધી પાણીમાં ડૂબેલુ રહ્યું Ghost Town
Abandoned Ghost Town: છેલ્લા 3 દાયકાથી આ શહેર પાણીમાં ડુબેલુ હતું પરંતુ જ્યારે સુકાયું ત્યારે તેની પરતો બહાર (Drought shows an abandoned Town) આવવા લાગી. હવે તો પૂર્ણ શહેર (Mysterious Town) જ દેખાવા લાગી રહ્યું છે.
એક એવુ શહેર જેના અસ્તિત્વ વિશે કોઈ જાણતુ પણ નહોતું અને હવે તે સમયની સીમાઓ તોડીને બહાર આવી ગયું છે. 30 વર્ષ સુધી ગાયબ થયા બાદ આ ભૂતિયા નગર (Ghost Town) યુરોપિયન બોર્ડર પર દેખાયું છે. સ્પેનના ગેલિસિયા રાજ્ય (Galicia region, Spain)માં આ શહેર મળી આવ્યું છે. કહેવાય છે કે આ શહેર વર્ષ 1992માં પાણીમાં ડુબી (Town Flooded Once Came Out) ગયું હતું અને હવે ધરતી પર પાછું દેખાવા લાગ્યું છે.
આ શહેર પાણીમાં ડુબેલું હોવાનું કોઈએ પણ કલ્પના કરી ના હતી. પરંતુ આજે પણ તેનો 15 ટકા હિસ્સો જે સે થેની સ્થિતિમાં હાજર છે. તેની રહસ્યમય (Mysterious Town) રંગીન ઇમારતો તમામ રહસ્યો ધરાવે છે.
જેવું આસપાસના લોકોને આ શહેર વિશે જાણ થઈ અહીં સેહલાણીઓ અને સ્થાનિક લોકોએ આવવા જવાનું શરૂ કર્યું. શહેરની વ્યવસ્થાને જોઈને લાગે છે કે તે ક્યારેક આબાદ રહ્યું હશે અને અહીં લોકો તેમના આશિયાનામાં આરામથી રહેતા હશે.
પૂરમાં ડુબી ગયું હતું પૂર્ણ શહેર
આજે પણ નાના શહેરમાં અહીંયા રહેતા લોકોની વસ્તુઓ છે. જૂના કારો પણ હાજર છે. કેટલીક ઇમારતો પડી ગઈ છે અને કોઇક ઘરોની તૂટેલી -ફૂટેલી દિવાલમાં પણ હાજર છે. સૂકાવવાના કારણે જેમ જેમ જળસ્તર ઘટી રહ્યું છે, તેમ તેમ શહેરની જૂની વસાહત સામે આવી રહી છે. જે લોકો આ સ્થળને જોઈ રહ્યા છે તે તેના ઇતિહાસમાં ખોવાઈ રહ્યા છે, કારણ કે અહીંયા વિખારાયેલી વસાહત એ દર્શાવે છે કે અહીંયા લોકો ખુશીથી રહ્યા હશે. કહેવાય રહ્યું છે કે અહીં ભારે દુકાળ પડ્યો હતો જેના કારણે તમામ લોકો માર્યા ગયા હતા. બાદમાં 90ના દાયકામાં અહીં પાણી ભરાઈ જતાં શહેર ડૂબી ગયું હતું.
જોવા વાળાની આંખોમાં આવ્યા પાણી
આ સ્થળને જોવા માટે જે લોકો પહોંચે છે, તેમનું કહેવું છે કે અહીંયા આવીને અજીબ ઉદાસીનો અનુભવા થાય છે. એક શખ્સે કહ્યું કે તેઓને લાગે છે કે જેમ કે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય. તેમને લાગે છે કે વર્ષો પહેલા અહીં શુ થયું હશે? એક અન્ય વિજિટર કહે છે કે આ જીન્દગી છે, કોઈ મરી જાય છે અને કેટલાક લોકો જીવતા રહે છે. સ્થાનિક લોકો કહે છે કે જે લોકો તેને જોઈ રહ્યાં છે, તેઓને જોઈ રહ્યાં છે તેમના માટે આ રસપ્રદ છે.પરંતુ જે લોકોના પૂર્વજો અહીંયા હતાં તેમના માટે આ જોવુ ખૂબ અઘરુ છે. આવા જ ઘરોમાં અમે પણ જન્મ્યા છે અને મોટા થયા છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર