એવું તે શું થયું કે ટીચરે બાળકોના ભોજનમાં ભેળવી દીધુ ઝેર!

News18 Gujarati
Updated: April 2, 2019, 3:09 PM IST
એવું તે શું થયું કે ટીચરે બાળકોના ભોજનમાં ભેળવી દીધુ ઝેર!
ત્યાં પહોંચ્યા પછી બાળક બેહોશ હાલમાં મળ્યું. ત્યાં અન્ય બાળકો પણ હતા જેમણે ઉલ્ટી કરી હતી અને પીળા પડી ગયા હતા.

ત્યાં પહોંચ્યા પછી બાળક બેહોશ હાલમાં મળ્યું. ત્યાં અન્ય બાળકો પણ હતા જેમણે ઉલ્ટી કરી હતી અને પીળા પડી ગયા હતા.

  • Share this:
બેઇજિંગ: ચીનની હેનાન પ્રાંતમાં કિન્ડરગાર્ટના એક શિક્ષકની 23 બાળકોને જહેર આપવામાં આરોપમાં અટકાયતમાં કરવામાં આવી છે.મીડિયા અનુસાર જિઆઓજુઓના મેંગમેગ કિડરગાર્ટનમાં અનેક બાળકોને બેભાન અને ઉલટી કર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તો બાળકોની હાલતમાં સુધારો આવવાને કારણે તેને રજા આપવામાં આવી છે.

ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ અનુસાર બાળકના પરિવારજને 25 મી માર્ચના તેમણે કિંડરગાર્ટનના એક શિક્ષકે ફોન પર બાતાવ્યું તેમના બાળકોએ ભોજન લીધુ ત્યારબાદ તેમની ઉલટી કરી અને તે બેભાન થઇ ગયુ.

પ્રાંત મીડિયાએ જણાવ્યું હતું કે " ત્યા પહોંચવા પર બાળક બેભાન થઈ ગયું હતુ. તેના પેન્ટ પર ઉલ્ટી જોવા મળી રહી હતી. અન્ય બાળકો પણ ઉલ્ટી કરી રહ્યા હતા અને તમામ પીળા પડી ગયા હતા."

અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તપાસ બાદ ખબર પડી કે નાઇટ્રેટના રુપમાં તેના ખાવામાં ઝેરી પદાર્થ લીધો છે.

નાઇટ્રેન એક કાર્સીનોઝેન અને ભારે મેટલ હોય છે જે ભૂલથી ખાવા પર લીવર પર નુકસાન પહોંચે છે.
તમામ બાળકોએ નમકીન (દાળીયા) ખાધા હતા.એક પરિવારએ કહ્યું, "પરંતુ બાળકોએ કહ્યું કે દાળીયા તો નમકીક હતુ."
પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે તે દિવસે કિન્ડરગાર્ટનના શિક્ષકે બાળકોના આપવામાં આવેલા દાળિયામાં નાઇટ્રેટ મિશ્ર કર્યુ હતું જેના કારણે બાળકો બીમાર પડી ગયા હતા.
ડેલિમેલ મુજબ, તેની સાથે કામ કરનારા સહકાર્યકરો સાથે બદલો લેવા માટે આ કર્યું હતું.
અહેવાલ અનુસાર જિઆયોજુઓમાં સ્થાનિક જાહેર સલામતી બ્યુરોએ શિક્ષકને કસ્ટડીમાં લીધા છે.
First published: April 2, 2019, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading