હેલ્મેટ પહેરીને શ્વાનની બાઇક સવારી, વીડિયો વાયરલ, ઇન્ટરનેટ પર લોકોએ આવું આપ્યું રિએક્શન

News18 Gujarati
Updated: January 10, 2020, 8:31 AM IST
હેલ્મેટ પહેરીને શ્વાનની બાઇક સવારી, વીડિયો વાયરલ, ઇન્ટરનેટ પર લોકોએ આવું આપ્યું રિએક્શન
આ વીડિયોને પ્રમોદ માધવ નામની એક વ્યક્તિએ શૅર કર્યો છે. તેને અત્યાર સુધી 65 હજારથી વધુ લોકોએ જોયો છે.

આ વીડિયોને પ્રમોદ માધવ નામની એક વ્યક્તિએ શૅર કર્યો છે, તેને અત્યાર સુધી 65 હજારથી વધુ લોકોએ જોયો છે

  • Share this:
ચેન્નઈ : ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે જેમાં એક શ્વાને બાઇક પર સવારી કરતી વખતે હેલ્મેટ પહેરેલી છે. બ્લેક કલરના આ લેબ્રડોર બાઇકની પાછળવાળી સીટ પર બેઠો છે અને બાઇક ચલાવનારી વ્યક્તિને પકડી રાખ્યો છે. 17 સેકન્ડનો આ વીડિયો તમિલનાડુનો છે જેમાં પીળા રંગનો શર્ટ પહેરીને એક શખ્સ મોટર સાઇકલ ચલાવી રહ્યો છે. તેની પાછળ બેઠેલા શ્વાને હેલ્મેટ પહરેલી છે અને બાઇક ચાલકને ખભાથી પકડી રાખ્યો છે.

આ વીડિયોને પ્રમોદ માધવ નામના એક વ્યક્તિએ શૅર કર્યો છે. તેને અત્યાર સુધી 65 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. માધવે કેપ્શનમાં લખ્યું, તમિલનાડુમાં શ્વાને સેફ્ટી માટે હેલ્મેટ પહેરી છે...માલિકના કૅરને દિલથી વધાવી લઉં છું....

તેની પર અન્ય યૂઝર્સે પણ કોમેન્ટ કરી...

નોંધનીય છે કે, દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદથી ઘણી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ ઘણા દંડ પણ થયા અને તેના સમાચારો પણ પ્રકાશમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે કાર ચાલકે હેમ્લેટ પહેરેલી હતી.

આ પણ વાંચો, જમાઈની હત્યા કરી લાશ બૉક્સમાં ભરીને ઠેકાણે પાડતો હતો સસરો, પોલીસે આ રીતે ભાંડો ફોડ્યો
First published: January 10, 2020, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading