પિતાની અંતિમયાત્રામાં ઢોલ નગારા પર નાચી દીકરી, જુઓ VIDEO

Margi | News18 Gujarati
Updated: November 12, 2017, 3:58 PM IST
પિતાની અંતિમયાત્રામાં ઢોલ નગારા પર નાચી દીકરી, જુઓ VIDEO
પિતાના અવસાન દરમિયાન ચાર દીકરીઓએ બેંડ અને ઢોલ નગારા સાથે ઝૂમીને પિતાની અંતિમ યાત્રામાં કાઢી.

પિતાના અવસાન દરમિયાન ચાર દીકરીઓએ બેંડ અને ઢોલ નગારા સાથે ઝૂમીને પિતાની અંતિમ યાત્રામાં કાઢી.

  • Share this:
ડાન્સ કરતી આ મહિલાઓને જોઇ તમને જરૂરથી આ કોઇ લગ્ન પ્રસંગનો માહોલ દેખાતો હશે પરંતુ આ કોઇ શુભ પ્રસંગ નહીં આ વીડિયો છે નોઈડાનો. જ્યાં પિતાના અવસાન દરમિયાન ચાર દીકરીઓએ બેંડ અને ઢોલ નગારા સાથે ઝૂમીને પિતાની અંતિમ યાત્રામાં કાઢી.

ઉદ્યોગપતિ અને નોઈડા એન્ટરપ્રાઈઝ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ હરીભાઈ લાલવાણીનું નોઈડા ખાતે નિધન થયું હતું. તેમની મોટી દીકરીએ જણાવ્યું કે તેમના પિતાની અંતિમ ઈચ્છા હતી કે જેમ નાના બાળકના જન્મ દરમિયાન ઉત્સવ મનાવવામાં આવે છે તેવી જ રીતે તેમના નિધન બાદ અંતિમ યાત્રામાં ઉત્સવ મનાવવામાં આવે.

First published: November 12, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading