Home /News /eye-catcher /મુંબઈની આ સોસાયટીમાં ખુલ્લેઆમ ઈંટીમેટ થતા હતા કપલ્સ, રોમાંસમાં એટકા મસ્ત કે લોકો પણ શરમાતા

મુંબઈની આ સોસાયટીમાં ખુલ્લેઆમ ઈંટીમેટ થતા હતા કપલ્સ, રોમાંસમાં એટકા મસ્ત કે લોકો પણ શરમાતા

કપલની પ્રતિકાત્મક તસવીર

mumbai news: પ્રેમી કપલની આ હરકતોથી તંગ આવીને સોસાયટીના લોકોએ સોસાયટીના ગેટની બહાર ‘'NO KISSING ZONE'’ લખવું પડ્યું હતું. સોસાયટીના લોકોનું કહેવું હતું કે એક સમય હતો કે અમારી આખી કોલોનીમાં એન્ટ્રી કરતા પહેલા યુવક યુવતીઓ અશ્લીલતાના કારણે શરમથી પોતાની આંખો બંધ કરવી પડતી હતી.

વધુ જુઓ ...
મુંબઈઃ માયાનગર મુંબઈમાં (Mayanagari Mumbai) એક અજીબો ગરીબ (OMG story) મામલો સામે આવ્યો છે. જ્યાં એક સોસયાટીમાં કપલ્સ ખુલ્લેઆમ રોમાંસ (Couples openly romance) કરતા કિસ કરવા લાગ્યા હતા. સ્થિતિ એ થઈ હતી કે અશ્લીલતાની હરકતોથી પરેશાન થઈને સ્થાનિક લોકોએ કોલોનીના ગેટ ઉપર 'NO KISSING ZONE'નું બોર્ડ લગાવવું પડ્યું હતું. આ સાથે જ રસ્તા ઉપર પણ 'NO KISSING ZONE' લખાવડાવવું પડ્યું હતું. કપલોની હરકતોના કારણે શરમના માર્યા લોકોએ લખાવવું પડ્યું હતું નો કિસિંગ ઝોન.

રોમાંસમાં એટલા મસ્ત કરે કોઈનો કંઈ ફેર પડતો ન્હોતો
આ મામલો વોરિવલીની સત્યમ શિવમ સુંદરમ સોસયાટીનો છે. અહીં સાંજના સમયે બાઈક અને કારોમાં પ્રેમી કપલ્સ એક બીજાને કિસ કરતા દેખાતા હતા. લોકોનું કહેવું છે કે અનેક વખત આવું થયું અને કોલોની સામે જ આવી હરકતો કરતા હતા. અનેક વખત પહેલા તેમને ના પાડવામાં આવી હતી. પરંતુ તેમને કોઈની પરવાહ ન હતી. તેઓ માત્ર પોતાના રોમાંસમાં મસ્ત રહેતા હતા.

શરમના માર્યા લોકોને પોતાની આંખો બંધ કરવી પડતી હતી
પ્રેમી કપલની આ હરકતોથી તંગ આવીને સોસાયટીના લોકોએ સોસાયટીના ગેટની બહાર ‘'NO KISSING ZONE'’ લખવું પડ્યું હતું. સોસાયટીના લોકોનું કહેવું હતું કે એક સમય હતો કે અમારી આખી કોલોનીમાં એન્ટ્રી કરતા પહેલા યુવક યુવતીઓ અશ્લીલતાના કારણે શરમથી પોતાની આંખો બંધ કરવી પડતી હતી. જાહેરમાં એકબીજામાં એટલા ઓતપ્રોત રહેતા હતા કે લોકોને શરમથી માથુ નીચું કરવું પડતું હતું.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકોને લાગણીઓ ઉપર કાબુ રાખવો, જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-2 વર્ષથી જેલમાં હતો પતિ, બહાર આવતા જ પત્નીની કરી હત્યા, ત્રીજા માળેથી મળી લાશ

આ પણ વાંચોઃ-5 રાજ્યોમાં આતંક, 700 શૂટર, બેંકોકમાં ઠેકાણું, જાણો કોણ છે કાલા જઠેડી ગેંગનો નવો બોસ?

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

આ કારણે લખવું પડ્યું નો કિસિંગ ઝોન
સોસાયટીના ચેરમેનના જણાવ્યા પ્રમાણે કોઈ પ્રેમી યુગલ અથવા તો તેમના પ્રેમના વિરોધમાં નથી પરંતુ ખુલ્લેઆમ આ પ્રકારે રોમાંસના પગલે અમારે આવું પગલું ભરવું પડ્યું હતું. અનેક વખત એવું થતું હતું કે માતા પિતા પોતાના જવાન પુત્ર પુત્રીઓ સાથે અહીંથી નીકળતા હતા અને કપલ્સ કિસ કરતા હોય છે આમ સોસાયટીના બાળકો ઉપર ખરાબ અસર પડતી હતી.
" isDesktop="true" id="1120452" >

ખુલ્લેઆમ ઇન્ટીમેન્ટ થતા હતા કપલ્સ
સોસાયટીના એક સભ્ય કૈલાશરાવ દેશમુખના જણાવ્યા પ્રમાણે કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉન બાદ સોસાયટીની બહાર આવી હરકતો કરતા હતા. સાંજે બાઈક અને કારો ઉપર કપલ્સ અહીં આવતા હતા અને ખુલ્લે આમ ઇન્ટીમેટ થતાં હતા. જેના બાદ મજબૂરીમાં અમે એક કપલ્સનો કિસ કરતો વીડિયો બનાવ્યો હતો અને પોલીસને મોકલ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન્હોતી. અને છેવટે કોલોનીની સમીતિની મીટિંગ કરતા આ નિર્ણય લેવો પડ્યો હતો.
First published:

Tags: Couple, Kissing, OMG, મુંબઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો