કોન્ડમ મશીન લૂંટવાના ચક્કરમાં ગુમાવી જાન!

બર્લિન# જર્મનીમાં એક યુવકે દેશી બોમ્બ દ્વારા કોન્ડમ આપનારી મશીનને ઉડાવાનો પ્લાન બનાવ્યો, જેથી તે મશીનમાં ભેગા થયેલા રૂપિયાને લૂંટી શકે. જ્યારે તે દેશી બોમ્બ મશીનમાં ફિટ કરી રહ્યો હતો, ત્યારે તેમાં ધડાકો થવા પામ્યો હતો. અને એમાં લૂંટ કરનાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે, તેની સાથે તેના બે અન્ય સાગરિક પણ હતા, જેને બાદમાં પોલીસે ઝડપી પાડ્યા હતા.

  • IBN7
  • Last Updated :
  • Share this:

આ ઘટના જર્મની ઘટી છે. જ્યાં ક્રિસમસની સાંજે મુંત્સ્ટેર માં 3 યુવકોએ કોન્ડમ આપનાર મશીનને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન હેઠળ તેઓએ ઓછી ક્ષમતા વાળા દેશી બોમ્બને મશીનમાં ફિટ કરી દીધુ હતુ, પણ તે દરમિયાન બોમ્બ ફાટ્યો હતો. આ ધડાકામાં સામેની તરફથી બોમ્બ ફિટ કરી રહેલા આરોપીના માથાના ભાગ પર મશીનનું સ્ટીલ વાગ્યું અને તે ત્યાંજ બેહોશ થઇ ગયો હતો. અન્ય બે સાગરિકોની બાદમાં પોલીસે ધરપકડ કરી હતી.

જર્મન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, બોમ્બ ફાટવાની જગ્યા અને ઉપરનો ચહેરો સામ-સામે જ હતો. જેના કારણે ઓછી ક્ષમતા વાળો બોમ્બ હોવા છતાં પણ બોમ્બથી તેનો ચહેરો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો. અને બાદમાં તેનું મોત નિપજ્યું હતુ.
First published: