પ્લાસ્ટિકની બોટલમાંથી બન્યા છે આ ચંપલ, કિંમત જાણીને ચોંકી જશો

ફેસબૂક પોસ્ટ પર આ વિશે અલગ-અલગ ટિપ્પણીઓ થઇ રહી છે.

News18 Gujarati
Updated: January 26, 2019, 12:05 PM IST
પ્લાસ્ટિકની બોટલમાંથી બન્યા છે આ ચંપલ, કિંમત જાણીને ચોંકી જશો
ફેસબૂક પોસ્ટ પર આ વિશે અલગ-અલગ ટિપ્પણીઓ થઇ રહી છે.
News18 Gujarati
Updated: January 26, 2019, 12:05 PM IST
તાજેતરમાં તમે એક સમાચાર વિશે સાંભળ્યું હશે કે ઇ-કૉમર્સ સાઇટ એમેઝોન નારિયેળની સાલને 1300 રુપિયામાં વેચી રહી હતી, જો કે કંપનીએ તેની કિંમત 150 રૂપિયા કરી હતી. તો હવે એક મહિલા આશ્ચર્યજનક કામ કર્યું છે. આ મહિલાએ પ્લાસ્ટિકની બોટલમાંથી ચંપલ બનાવ્યા છે. ફોટામાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે પ્લાસ્ટિકની કચરામાં પડેલી બોટલમાંથી ચંપલ બનાવવામાં આવ્યા છે. અને તેમા લેસ પણ લગાવ્યાં છે. મહિલાએ બનાવેલા આ ચંપલને ફેસબુક પર વેચાણ માટે પોસ્ટ કર્યા છે.

આ ચપલની કિંમત 20 ડોલર રાખવામાં આવે છે, એટલે કે 1423 રૂપિયા છે, જ્યારે મહિલાએ પોસ્ટ સાથે એ પણ લખ્યું છે કે જો તમે ડિલિવરી ચાર્જ આપવા માંગતા હોય, તો તમે તેને આપી શકો છો.એવું કહેવામાં આવે છે કે ન્યુઝીલેન્ડ મહિલાએ ફેસબુક પર પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા સેન્ડલને વેચવા માટે પોસ્ટ કર્યા છે.આ પોસ્ટ પર લોકો અલગ- અલગ ટિપ્પણી પણ કરી રહ્યાં છે. એક યૂઝર્સ કમેન્ટ કરી છે કે આ ચંપલને પહેરીને પાણી પર ચાલી શકાય છે.
First published: January 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...