Home /News /eye-catcher /Chanakya Niti: ટૂંકી ગરદન કે ચપટા ગળાવાળી સ્ત્રીઓ અંગે આવું કહે છે ચાણક્ય, રહેવું જોઈએ દૂર
Chanakya Niti: ટૂંકી ગરદન કે ચપટા ગળાવાળી સ્ત્રીઓ અંગે આવું કહે છે ચાણક્ય, રહેવું જોઈએ દૂર
ચારિત્રહીન છોકરીઓની આ રીતે કરો ઓળખ
Chanakya Niti: આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ નીતિઓને અનુસરીને વ્યક્તિને જીવનમાં સાચી દિશા મળે છે. આચાર્ય ચાણક્યએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં ચરિત્રહીન મહિલાઓ વિશે પણ જણાવ્યું છે.
ધર્મ ડેસ્ક: આચાર્ય ચાણક્યની નીતિ (Chanakya Niti)ઓનું પાલન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ નીતિઓને અનુસરીને ઘણા લોકોએ સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે. આચાર્ય ચાણક્ય (Acharya chanakya)એ લખેલી આ નીતિઓ આજે પણ એટલી જ કારગર છે જેટલી તે સમયે હતી.
આ નીતિઓને અનુસરીને વ્યક્તિને જીવનમાં સાચી દિશા મળે છે. આચાર્ય ચાણક્યએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં ચરિત્રહીન મહિલાઓ વિશે પણ જણાવ્યું છે. જેને જાણીને તમે પણ ચરિત્રહીન મહિલાઓ વિશે માહિતી મેળવી શકો છો.
સામન્ય રીતે તમામ ગુણો દરેક સ્ત્રીમાં જોવા મળે છે. પરંતુ કહેવાય છે કે હાથની પાંચ આંગળીઓ સમાન નથી હોતી, તેવી જ રીતે દરેક સ્ત્રી પણ સમાન હોય તે જરૂરી નથી. અહીં ચાણક્યએ આપેલા સૂચનો અંગે જાણકારી આપવામાં આવી છે.
આ પ્રકારની મહિલાઓથી દૂર રહો
ચાણક્ય નીતિના મતે ટૂંકી ગરદન ધરાવતી મહિલાઓ નિર્ણયો માટે બીજા પર આધાર રાખે છે. આ સિવાય જે સ્ત્રીઓની ગરદનની લંબાઈ ચાર આંગળીથી વધુ હોય તેમના સંતાનનો નાશ થાય છે.
ચપટા ગળાવાળી સ્ત્રી ઓનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો અને ક્રૂર હોય છે. આ સિવાય આ સ્ત્રીઓના ગાલ પર જો ખંજન પડી જતા હોય તો તેમનું પાત્ર સારું નથી હોતું. આ સિવાય જે મહિલાઓની આંખો પીળી અને ડરામણી હોય તો આવી મહિલાઓનો સ્વભાવ ખૂબ જ ખરાબ હોય છે.
જે સ્ત્રીઓના કાન પર ખૂબ જ વાળ હોય છે અને તેમનું કદ અસમાન હોય છે, તેઓ ઘરમાં કષ્ટનું કારણ બને છે. જે મહિલાઓના દાંત નીકળી જાય છે, તેમના જીવનમાં હંમેશા દુઃખના વાદળ છવાયેલા રહે છે.
જે સ્ત્રીઓના કાન પર ખૂબ જ વાળ હોય અને તેમનો આકાર અસમાન હોય, તો તેઓ ઘરમાં કંકાસનું કારણ બને છે. જે મહિલાઓના દાંત બહાર નીકળી જતા હોય તો તેમના જીવનમાં હંમેશા દુઃખના વાદળ છવાયેલા રહે છે.
અહીં ઉલ્લેખનિય છે કે, આચાર્ય ચાણક્યએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં ચરિત્રહીન મહિલાઓ વિશે અનેક વાતો જણાવી છે. જે વ્યક્તિ તે વસ્તુઓ પર વિચાર કરે અને તેને અનુસરે છે, તેના જીવનમાં ક્યારેય દુ:ખ અને છેતરપિંડીનો ભોગ નથી બનતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર