આ શખ્સ રસ્તા વચ્ચે ખુલ્લેઆમ ન્યૂડ થઇને ચલાવી રહ્યો હતો સાયકલ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: July 21, 2018, 11:19 AM IST
આ શખ્સ રસ્તા વચ્ચે ખુલ્લેઆમ ન્યૂડ થઇને ચલાવી રહ્યો હતો સાયકલ, વીડિયો વાયરલ

  • Share this:
તમે આજ સુધી કોઇ વ્યક્તિને રસ્તા પર ન્યૂડ હાલતમાં પડેલા જોયા હશે, તેને હોશ પણ રહેતો ન હોય કે તે ખુલ્લામાં ન્યૂડ હાલતમાં પડેલા છે.

કારણ કે તેઓ નશામાં હોય છે અને તે સમયે તેને વિચાર કરવાની સમજવાની શક્તિ પણ ન હોય, પરંતુ એક એવો માણસ સામે આવ્યો છે, જે નશા વગર પણ ન્યૂડ ફરી રહ્યો છે.

કેલિફોર્નિયામાં એક આશ્ચર્યજનક કરનાર વીડિયો સામે આવ્યો છે, જેમા એક વ્યક્તિ રસ્તા પર કપડા વગર એક સાયકલ પર ફરી રહ્યો હોય તેમ નજર આવી રહ્યો છે.

કેલિફોર્નિયાના હાઇવે 101 પર એક વ્યક્તિ સંપૂર્ણપણે નગ્ન થઇને હાઇવે પર સાયકલ ચલાવી રહ્યો હતો. તે જ સમયે, હાઇવે પર ચાલી રહેલી એક કારમાં બેઠેલા વ્યક્તિએ આ વ્યક્તિો એક વીડિયો બનાવી લીધો.

જે વિડિયો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલના એક અધિકારી, રોસ લીએ જણાવ્યું છે કે તેમને ઘણી વખત ન્યૂડ માણસ વિશે  કેટલીક માહિતી મળી છે.

પરંતુ કોઈ સાયકલ ચલાવનાર કોઇ પણ ન્યૂડ માણસ વિશે તેમને આજ સુધી કોઇ સુચના મળી નથી. કેલિફોર્નિયા સાયકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરનો છે.

તો હેલ્મેટ વગર બાઇક ચલાવવું કાયદેસર છે, પરંતુ હેલ્મેટ વગર કાયદા અનુસાર  બાઇક ચલાવવું ગેરકાયદેસર છે.
First published: July 21, 2018, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading