Home /News /eye-catcher /સુહાગરાત પર દંપતી સાથે સૂઈ જાય છે દુલ્હનની માતા! લગ્નની વિચિત્ર પ્રથા

સુહાગરાત પર દંપતી સાથે સૂઈ જાય છે દુલ્હનની માતા! લગ્નની વિચિત્ર પ્રથા

આફ્રિકાના કેટલાક ગામોમાં આ રિવાજ હજુ પણ અનુસરવામાં આવે છે.(પ્રતિકાત્મક તસવીર)

ભારતમાં સુહાગરાત પહેલાં ભાભીઓ અને પિતરાઈ ભાઈઓ નવા પરણેલા યુગલોની ઘણી મજાક ઉડાવતા હોય છે. જેથી તેઓ સુહાગરાત પ્રેમથી વિતાવી શકે. પરંતુ આફ્રિકાના કેટલાક ગામો (African Village First Night Tradition)માં એક ખૂબ જ વિચિત્ર પ્રથા (Strange Tradition of Africa)છે. જેમાં દુલ્હનની માતા (Bride's Mother Accompanies Couple During First Night)અહીં સુહાગરાત પર પરિણીત દંપતી સાથે સૂવે છે. જાણો કેમ છે આવો રિવાજ.

વધુ જુઓ ...
લગ્ન પછીની પહેલી રાત નવદંપતીઓ માટે ખૂબ જ ખાસ હોય છે. ઘણા યુગલો તેમના દાંપત્ય જીવનની શરૂઆતને યાદગાર અને રોમેન્ટિક બનાવવા માટે સુહાગરાત માટે વિવિધ તૈયારીઓ કરે છે.

ઘણા દેશોમાં સુહાગરાત સાથે જુદી જુદી માન્યતાઓ સંકળાયેલી છે. પરંતુ આજે અમે તમને એક વિચિત્ર પ્રથા (Weird tradition related to first night of couples) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરશે અને હસાવશે પણ.

ભારતમાં સુહાગરાત પહેલાં ભાભીઓ અને પિતરાઈ ભાઈઓ નવા પરણેલા યુગલોની ઘણી ખેંચે છે. તેમની મજાક ઉડાવે છે. આ બધું દંપતીને આરામદાયક બનાવવા માટે કરવામાં આવે છે જેથી તેઓ પ્રેમથી એકબીજા સાથે સુહાગરાત વિતાવી શકે.

આ પણ વાંચો: ચારેય દિશામાંથી દર્શન કરી શકો તેવું ગુજરાતનું એકમાત્ર મંદિર! જાણો છોટા કાશીનો અદભૂત ઈતિહાસ

પરંતુ આફ્રિકાના કેટલાક ગામોમાં સૌથી વિચિત્ર પ્રથાનું પાલન કરવામાં આવે છે. ઓરિસ્સા પોસ્ટની વેબસાઈટના અહેવાલ મુજબ દુલ્હનની માતા (Bride’s Mother Accompanies Couple During First Night) પણ અહીં સુહાગરાત પર પરિણીત દંપતી સાથે સૂવે છે.

આ પણ વાંચો: Shoaib Malik: શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની પ્રેમ કહાણી, જાણો કેવી રીતે થયા હતા ભારત-પાકિસ્તાનના ખેલાડીના લગ્ન

દંપતી સાથે સૂઈ જાય છે વૃદ્ધ મહિલા
સાંભળીને કદાચ ખૂબ આશ્ચર્ય ચકિત લાગે છે પરંતુ દુલ્હનની માતા પહેલી રાત્રે દંપતી સાથે સૂઈ જાય છે જેથી તેઓ તેમની પુત્રીને કહી શકે કે તે રાત્રે શું કરવાનુ હોય છે. કેટલીક વાર બીજી વૃદ્ધ સ્ત્રી કન્યાની માતાને બદલે સાથે સૂઈ જાય છે જે બંને લગ્ન જીવનની સાથે સંબંધિત બાબતો સમજાવે છે. આ માન્યતા આજે પણ આફ્રિકામાં નીભાવવામાં છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુહાગરાતના બીજા દિવસે વૃદ્ધ મહિલા ઘરના અન્ય વડીલોને કહે છે કે આ દંપતીએ તેમના લગ્નની યોગ્ય શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: એન્ટીલિયાનું લોકેશન પૂછી રહ્યા હતા બે સંદિગ્ધ, મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા વધારવામાં આવી

સ્કોટલેન્ડમાં પણ લગ્નની પ્રખ્યાત પ્રથાઓ
લગ્ન સાથે સંબંધિત ઘણી ચોંકાવનારી પ્રથાઓ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ઉત્તરપશ્ચિમ સ્કોટલેન્ડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ઘણા વર્ષોથી આ પ્રથાઓ ચાલતી આવી છે. અહીં, લગ્નના થોડા અઠવાડિયા પહેલા, કન્યાને સૂટથી લપેટવામાં આવે છે. આ પ્રથાને બ્લેકિંગ (Blackening the Bride) કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ વર-વધૂ બંને પર ગંદકી નાખવામાં આવતી હોય છે (Dirt Put on Bride Groom before marriage), પરંતુ મોટાભાગે કન્યાને નિશાન બનાવવામાં આવે છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Bizzare Stories, Marriages, OMG News, Shocking news, અજબગજબ

विज्ञापन
विज्ञापन