Video: લગ્નમાં દુલ્હનની એન્ટ્રી કે જોઇને બધા પાડવા લાગ્યા બૂમો

આ ઘટનાક્રમમાં એવો મોડ આવે છે કે અચાનક જ તમામ લોકો બુમો પાડવા લાગે છે.

News18 Gujarati
Updated: November 1, 2018, 3:35 PM IST
Video: લગ્નમાં દુલ્હનની એન્ટ્રી કે જોઇને બધા પાડવા લાગ્યા બૂમો
આ ઘટનાક્રમમાં એવો મોડ આવે છે કે અચાનક જ તમામ લોકો બુમો પાડવા લાગે છે.
News18 Gujarati
Updated: November 1, 2018, 3:35 PM IST
આજના સમયમાં લગ્નને યુનિક બનાવવા માટે આજે લોકો શું શું નથી કરતા. બદલાતા સમયમાં, દરેક વ્યક્તિને તેમના લગ્નને યાદગાર રાખવા માંગે છે,. પરંતુ આજકાલના લગ્ન હકીકતમાં લગ્ન નહીં પરંતુ ડ્રામામાં ફેરવાય જાય છે.

કંઇક નવું કરવા માટે, ડ્રામાબાજી એટલી વધુ થઇ ગય કે ક્યારેક તેને એક મોટું નુકસાન ઉઠાવવું પડે છે.

તાજેતરમાં જ કંઇક એવું થયું કે. ખરેખર, આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં, વરમાળા માટે કન્યાને લગ્ન સ્થળ પર લાવવામાં આવી રહી છે. કન્યાને એક ક્રેન દ્વારા વરમાળા માટે લઇ જવામાં આવી રહી છે.

આ નજારો જોઇને પહેલા તો સૌ મહેમાનો સામાન્ય લાગે છે, ખુશ થાય છે પરંતુ આ ઘટનાક્રમમાં એવો મોડ આવે છે કે અચાનક જ તમામ લોકો બુમો પાડવા લાગે છે. હકીકતમાં, જ્યારે સ્ત્રી પાલકીમાં ઉભી રહીને ક્રેન દ્વારા લગ્ન સ્થળ પર વરમાળા પહેરાવવા માટે જઇ રહી હતી, ત્યારે તે અચાનક એ ક્રેન હૂકમાંથી ખુલીને લગભગ બે માળની ઉચાઇએથી નીચે પડી હતી.
First published: November 1, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...