પાકિસ્તાની લગ્નનો જોરદાર video viral, દરેક લોકો કરે છે દુલ્હા-દુલ્હનના વખાણ

વીડિયો પરથી દુલ્હા દુલ્હનની તસવીર

pakistan news: જ્યારે રોડ ઉપર દુલ્હા અને દુલ્હનને જેસીબી (marriag JCB) ઉપર ઊભા રહીને જતાં જોયા તો લોકો જોતા રહ્યા હતા. અને આ અનોખા લગ્નના (Unique wedding) બધાજ લોકોએ વખાણ કર્યા હતા.

 • Share this:
  ઇસ્લામાબાદઃ લગ્ન (marriage) કોઈપણ વ્યક્તિ માટે એક સુંદર અનુભવ હોય છે. દરેક લોકો આ ક્ષણને હંમેશા યાદગાર બનાવવા માટે કોશિશ કરતા હોય છે. આવામાં પાકિસ્તાનમાં (pakistan marriage viral video) લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હો પોતાની દુલ્હનને કોઈ ફેન્સી કાર કે ડોલીમાં નહીં પરંતુ જેસીબીમાં લઈ ગયો હતો. જ્યારે રોડ ઉપર દુલ્હા અને દુલ્હનને જેસીબી (marriag JCB) ઉપર ઊભા રહીને જતાં જોયા તો લોકો જોતા રહ્યા હતા. અને આ અનોખા લગ્નના (Unique wedding) બધાજ લોકોએ વખાણ કર્યા હતા.

  મળતી માહિતી પ્રમાણે જેસીબી એકદમ સણગાર્યું હતું. તેના ઉપર લાઈટથી રોશની કરાઈ હતી. જેસીબીની આસપાસ લોકો ડાન્સ કરી રહ્યા છે. બંને નીચે ઉતર્યા ત્યારે મહેમાન આતિશબાજી કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે.

  ઉલ્લેખનયી છે કે પાકિસ્તાનમાં અનોખા લગ્નનો વીડિયો વાયરલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આવા અનેક અજીબોગરીબ લગ્નનોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.  ઉલ્લેખનીય છે કેતાજેતરમાં આસામનો (Assam news) એક વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર ભારે વાયરયલ થઈ રહ્યો છે. આ વીડિયો એક એટીએમ સુરક્ષા કર્મચારીનો (ATM security guard) છે જેના સર્વિસ ગનમાંથી 500 રૂપિયાના બંડલો નીકળ્યા હતા. જોકે, વાયરલ વીડિયો (Gun viral video) અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ નથી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિની ગેરહાજરીમાં સસરા પુત્રવધુ પર નજર બગાડતા, પતિના બીજા લગ્ન કરાવી whats appથી વહુને કરી જાણ

  મળતી માહિતી પ્રમાણે આસામના ડિબ્રુગઢ જિલ્લામાં વાયરલ થયેલો વીડિયોમાં 500 રૂપિયાની નોટોના બંડલો બંદૂકના બેરલમાં છૂપાલેવા મળ્યા હતા. આ વીડિયો જોવા મળે છે એ પ્રમાણે એટીએમના સુરક્ષા કર્મચારીની સર્વિસ ગનના નાળચામાંથી અધિકારીઓ 500 રૂપિયાની નોટોના બંડલો કાઢે છે. અને એટીએમમાં તપાસ કરતા એટીએમમાં પણ 500 રૂપિયાના બંડલો અને થેલો મળે છે.

  આ પણ વાંચોઃ-શિક્ષિકાની શરમજનક કરતૂત! હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના બનાવ્યા અશ્લિલ વીડિયો, અનેક યુવતીઓની તબિયત બગડી

  જોકે, આ વીડિયો અંગે વધુ મળતી માહિતી પ્રમાણે એક કંપનીને એટીએમ રિફિલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, ટ્રાન્જેક્શનમાં વિસંગતતાઓ જોવા મળતાં શરુઆતમાં સત્તાવાળાઓ ઉપર શંકા ગઈ હતી. પરંતુ વધારે તપાસ કરતા ઘટનામાં સુરક્ષા કર્મચારીની કરતૂત સામે આવી હતી.

  આ પણ વાંચોઃ-પત્ની પ્રેમી સાથે હોટલના પાર્કિંગમાં કારમાં જ બાંધતી હતી સંબંધ, અચાનક પતિએ પકડી, આપી જોરદાર સજા

  અધિકારીઓએ સુરક્ષાકર્મીની સર્વિસ ગનની તપાસ કરતા કર્મચારીની પોલ ખુલી ગઈ હતી. અને અધિકારીઓએ એક પછી એક એમ 500 રૂપિયાના ઢગલાબંધ બંડલો બંદૂકના નાળચામાંથી બહાર કાઢ્યા હતા. આ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. અધિકારીઓએ સુરક્ષાકર્મી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.
  Published by:ankit patel
  First published: