Home /News /eye-catcher /VIRAL VIDEO: અચાનક જ બાઇક સવાર પર પર્વત પરથી પડ્યો પત્થરો અને પછી...
VIRAL VIDEO: અચાનક જ બાઇક સવાર પર પર્વત પરથી પડ્યો પત્થરો અને પછી...
વીડિયોમાં જોવા મળે છે બાઇક સવાર પર પત્થર પડતો.
અકસ્માતમાં ઘાયલ બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. થમરસરી પર્વતમાળા પરથી આ પત્થર પડ્યો હતો. મહત્વની વાત એ છે કે આ બંને વ્યક્તિઓને ઇજા ગંભીર હતી પણ તેઓ હવે સ્વસ્થ છે. અને ખતરામાંથી બહાર આવી ગયા છે.
વાયનાડ: હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. આમ તો આ બનાવ બે અઠવાડિયા પહેલાંનો છે. જેમાં એક બાઇક પર બે વ્યક્તિઓ જતા હતાં તેમનાં પર અચાનક જ પર્વત પરથી પત્થર પડ્યો અને તેઓ ઘાયલ (Accident) થઇ ગયા છે. આ બનાવ મસુરીથી વાયનાડ જવાનાં રસ્તા પર બન્યો છે. જેમાં બંને બાઇક રાઇડર્સ (Bike Riders) ત્યાનાં સ્થાનિક હતાં. તે મલ્લપુરમનાં નિલમબૂર વિસ્તારનાં છે. જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતાં. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. થમરસરી પર્વતમાળા પરથી આ પત્થર (Stone Fall From Hills) પડ્યો હતો. મહત્વની વાત એ છે કે આ બંને વ્યક્તિઓને ઇજા ગંભીર હતી પણ તેઓ હવે સ્વસ્થ છે. અને ખતરામાંથી બહાર આવી ગયા છે.
સોશિયલ મીડિયા પર આવા અકસ્માતનાં વીડિયો ઘણાં વાયરલ થતા રહેતાં હોય છે. જોકે આ વીડિયો એટલો ભયાનક છે કે તે જોઇને રુવાંડા ઉભા થઇ જાય.
#OMG હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આમ તો આ બનાવ બે અઠવાડિયા પહેલાંનો છે. જેમાં એક બાઇક પર બે વ્યક્તિઓ જતા હતાં તેમનાં પર અચાનક જ પર્વત પરથી પત્થર પડ્યો અને તેઓ ઘાયલ થઇ ગયા છે. આ બનાવ મસુરીથી વાયનાડ જવાનાં રસ્તા પર બન્યો છે. #ViralVideo#Accidentpic.twitter.com/f7Ip0X9NiT
Accident CCTV VIDEO ડ્રાઈવર ગાડી ચલાવતા ઊંઘી ગયો KWTX ન્યૂઝ 10 એ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાથી સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને હેમલિન પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ફૂટપાથ પર ઉભેલી એક મહિલા સિગારેટ પી રહી છે અને દરવાજાની બીજી બાજુ ઉભેલી અન્ય મહિલા સાથે વાત કરી રહી છે. પછી બીજી સ્ત્રી પણ થોડીવાર માટે બહાર આવે છે અને બંને અંદર જાય છે. બંને અંદર ગયા પછી લગભગ 2-3 સેકન્ડ પછી એક ટેસ્લા કાર તેજ સ્પીડમાં ફૂટપાથ પરથી પસાર થાય છે. કારની સ્પીડ એટલી ઝડપી હતી કે મહિલાઓ તેની સામે આવી ગઈ હોત તો તેનું મોત નિશ્ચિત હતું.પોલીસના જણાવ્યા અનુસાર કાર ચલાવતી વખતે ડ્રાઈવર ઊંઘી ગયો હતો. આ કારણે, તેની કાર ફૂટપાથ પર ઘૂસી ગઈ હતી અને વીડિયોમાં દેખાતી એકની જેમ તેણે ઘણી દુકાનોની બહાર હાહાકાર મચાવ્યો હતો. આ ઘટના 6 એપ્રિલે બની હતી જ્યારે ડ્રાઈવર ન્યૂ મેક્સિકો સ્ટેટ જઈ રહ્યો હતો. હજુ સુધી પોલીસે ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી અને તેની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે પણ જાણી શકાયું નથી. વધુ માહિતી વાંચવાં અહીં ક્લિક કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર