સીજનીયા ચોરઃકાળઝાળ ગરમીથી બચવા ચકમો આપી કરતા એસીની ચોરી

રાજકોટઃ રાજકોટમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે લોકો ગરમિથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ગરમી વચ્ચે સીજનની જેમ વસ્તુની ચોરી કરતા હોય તેવા બે તસ્કરો ઝડપાયા છે. આ બે તસ્કરો ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા એસી તેમજ કુલર સહિત ઇલેક્ટ્રીક વસ્તુઓ ઓર્ડર કરતા હતા. અને ડિલિવરી મેન જ્યારે આવે ત્યારે તેને ચકમો આપી અને એસી સહિતની ચોરી કરી ગાયબ થઇ જતા હતા.તસ્કરો ગરમિથી બચવા હવે એસી અને એર કૂલરોની ચોરી કરી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
રાજકોટઃ રાજકોટમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે લોકો ગરમિથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ગરમી વચ્ચે સીજનની જેમ વસ્તુની ચોરી કરતા હોય તેવા બે તસ્કરો ઝડપાયા છે. આ બે તસ્કરો ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા એસી તેમજ કુલર સહિત ઇલેક્ટ્રીક વસ્તુઓ ઓર્ડર કરતા હતા. અને ડિલિવરી મેન જ્યારે આવે ત્યારે તેને ચકમો આપી અને એસી સહિતની ચોરી કરી ગાયબ થઇ જતા હતા.તસ્કરો ગરમિથી બચવા હવે એસી અને એર કૂલરોની ચોરી કરી રહ્યા છે.

rjk chor ac

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાંય સમયથી સો રૂમ માલિકો એવી ફરિયાદ કરતાં હતા. કે તેમને ત્યાં બે તસ્કરો ઓર્ડર આપી માલ ઘરે મંગાવે છે પરંતૂ એન કેન પ્રકારે ડિલિવરી મેનને ચકમો આપી માલની ઉંઠાતરી કરે છે. ત્યારે ગાંધીગ્રામ પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ આર.આર. સોલંકીએ છટકૂ ગોઠવતાં હાર્દિક અને ધાર્મિક નામના શખ્સો રંગે હાથ પકડાઈ ગયા હતા. તેમજ તેમની પાસેથી 7 lcd,1 split ac ,2 એર કૂલર કબ્જે કર્યા હતા.
First published: