Home /News /eye-catcher /

OMG! ત્રણ વર્ષ સુધી આ મોડલે ન કર્યું સેક્સ, પછી થઈ ગઈ આવી હાલત

OMG! ત્રણ વર્ષ સુધી આ મોડલે ન કર્યું સેક્સ, પછી થઈ ગઈ આવી હાલત

ઓસ્ટ્રેલિયન મોડલની તસવીર

relation news: તે કોઈ પુરૂષને મળતી, તેને તે ગમવા લાગતો, તેમના વચ્ચે ફિઝિકલ ઈન્ટિમસી (Physical intimacy) થતી અને જલ્દી જ તેમનું રિલેશનશિપ (relationship breakup) તૂટી જતું.

  AjabGajab:માણસ સામાજિક પ્રાણી છે. અને સમાજમાં રહીને દરેક મર્યાદાઓનું પાલન કરી માણસને જીવન (Human life) જીવવાનું હોય છે. માણસના જીવનમાં સેક્સનું પણ મહત્વ (importance of sex in life) હોય છે. સેક્સ જીવનો એક ભાગ છે. પરંતુ ઘણી વખત તેના કારણે જિંદગી એક નવો વળાંક પણ લઈ લેતી હોય છે. ઓસ્ટ્રેલિયાની ફેમસ મોડલે પોતાની સેક્સ લાઈફ (Australian Famous model sex life) સાથે સંકળાયેલો એક ખાસ અનુભવ શેર કર્યો હતો. અમરંથાએ કઈ રીતે પોતે 3 વર્ષ સુધી સેક્સથી અંતર જાળવ્યું અને આ દરમિયાન તેના સાથે શું બન્યું તે શેર કર્યું હતું.

  2016માં અમરંથા જ્યારે 30 વર્ષની હતી ત્યારે તેની ડેટિંગ લાઈફ ખૂબ જ ખરાબ ચાલી રહી હતી. તેની જિંદગીમાં એક પ્રકારની પેટર્ન બની ગઈ હતી જેમાં તે કોઈ પુરૂષને મળતી, તેને તે ગમવા લાગતો, તેમના વચ્ચે ફિઝિકલ ઈન્ટિમસી થતી અને જલ્દી જ તેમનું રિલેશનશિપ તૂટી જતું. તેને એવું લાગવા માંડેલું કે પુરૂષો ફક્ત સેક્સ માટે તેના પાસે આવે છે અને જ્યારે તેમનું મન ભરાઈ જાય ત્યારે તેને છોડી દે છે.

  એક વખત તેણે વિચાર્યું કે, જિંદગીને સેક્સથી દૂર કરીને જોવી જોઈએ અને પછી પણ કોઈ તેના સાથે રહે તો તે વ્યક્તિ ખરેખર તેના માટે જ બની હશે. તેણે ફિઝિકલ રિલેશન્સ બાંધવાનું બંધ કરી દીધું અને આ બધા વચ્ચે તેણે ચર્ચમાં જવાનું પણ શરૂ કરી દીધું. ત્યાં તેના એ વિશ્વાસને મજબૂતી મળી કે સેક્સ ખરાબ વસ્તુ છે અને તેનાથી ફક્ત પીડા જ મળે છે.

  આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

  શરૂઆતના 2 વર્ષ તેના માટે ઉપલબ્ધિ સમાન હતા અને તે ખુશ રહેતી હતી પરંતુ ત્રીજા વર્ષથી તેને પોતાની ડેટિંગ લાઈફ પણ ખરાબ લાગવા લાગી હતી. એવું લાગતું હતું જાણે તે જીવવાનું જ ભૂલી ગઈ અને અંદરથી કશું ગુમાવી રહી છે. તે પોતાની બોડી સેન્સ્યુઅલિટીથી દૂર થવા લાગી હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

  અને ચર્ચમાં જવાની ઈચ્છા પણ ખતમ થવા લાગી હતી. આખરે તેણે પોતાની જાતને વધુ એક તક આપવાનું નક્કી કર્યું. તે આઈલેન્ડના એક પુરૂષને ઓનલાઈન મળી અને ત્યાં ટ્રિપ પર જવાનો પ્લાન બનાવ્યો. તેણે એ ટ્રિપમાં પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી અને તેની જિંદગીનો રોમાંચ પાછો આવવા લાગ્યો.

  આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

  આટલા અનુભવો બાદ તે સમજી ગઈ કે, તે પોતાની તમામ તકલીફો માટે સેક્સને જવાબદાર માનતી હતી પરંતુ હકીકતમાં તેને બોડી અને સેક્સ્યુઅલિટી સાથે જોડાયેલા રહેવામાં જ ખુશી મળે છે. તેના લીધે તે પોતાની જાતને સાચા સ્વરૂપે જીવંત અનુભવે છે. આ ઉપરાંત તે એ પણ શીખી કે જાતે બનાવેલી વાર્તા કે વિચાર હંમેશા આપણને નુકસાન જ આપે છે. માટે ભવિષ્યમાં તે કદી પોતાની જાતને કશાથી દૂર નહીં રાખે.
  Published by:ankit patel
  First published:

  Tags: Australian, OMG story, World news

  આગામી સમાચાર