8 લાખનો ખર્ચ કરીને આ યુવતીએ પોતાની વર્જિનિટી પરત મેળવી
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, મિયામીની રહેવાસી 22 વર્ષની સોશિયલ મીડિયા ઈંફ્યૂઅંસર જૂલિયા મેડિરોસ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તે બ્રાઝિલની મૂળ નિવાસી છે અને થોડા દિવસ માટે તે પોતાના લૂકને લઈને ચર્ચામાં આવી હતી.
આજના સમયમાં વન નાઈટ સ્ટેન્ડ અને કૈઝુઅલ રોમાન્સ એટલું સામાન્ય કોન્સેપ્ટ થઈ ચુક્યો છે, કે છોકરા-છોકરીઓ માટે મામૂલી વાત થઈ ગઈ છે. તેમને વર્જિનિટી જેવા મુ્દ્દા ફાલતુ લાગે છે. ત્યારે આવા સમયે મલ્ટિપલ પાર્ટનર્સમાં વિશ્વાસ રાખે છે. પણ એક અમેરિકી યુવતીને વર્જિનિટનો મુદ્દો એટલો મહત્વપૂર્ણ લાગ્યો કે, તેણે ફરી એક તેને વર્જિનિટીને પરત મેળવી. પોતાના આ શોખને પુરો કરવા માટે તેણે પૈસાને પાણીની જેમ વાપર્યા આ છોકરી વિચિત્ર સર્જરી કરાવીને ફરી વાર કુંવારી છોકરી બની ગઈ હતી.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, મિયામીની રહેવાસી 22 વર્ષની સોશિયલ મીડિયા ઈંફ્યૂઅંસર જૂલિયા મેડિરોસ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તે બ્રાઝિલની મૂળ નિવાસી છે અને થોડા દિવસ માટે તે પોતાના લૂકને લઈને ચર્ચામાં આવી હતી. હકીકતમાં એક ફેમસ અમેરિકી સેલિબ્રિટીને મળે છે, જેનું નામ કાયલી જેનર છે. કાયલી એક બિઝનેસ વુમન, મોડલ, ઈંફ્લૂએંસર અને મીડિયા પર્સનાલિટી છે, જેના લુક્સના લાખો દિવાના છે. જ્યારે લોકોએ જૂલિયાને જોઈ છે, ત્યારથી કાયલની હમશકલ હોવાનું કહી રહ્યા છે. પણ જૂલિયા હવે અન્ય એક કારણથી ચર્ચામાં આવી છે.
છોકરીઓમાં વધી રહી છે ડિઝાઈનર પ્રાઈવેટ પાર્ટની ડિમાન્ડ
તેણે મોંઘી સર્જરી કરાવી અને ફરીથી પોતાની વર્જિનિટી પાછી લીધી છે. પણ હવે તે પોતાના નવા પાર્ટનર માટે ખૂબ જ સમજી વિચારીને પગલું ભરી રહી છે. તેનું કહેવું છે કે, તે હવે ત્યારેજ વર્જિનિટી લૂઝ કરશે, જ્યારે તેને લાગે કે, આ શખ્સ તેને દગો નહીં આપે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આજકાલ જૂલિયાની માફક કેટલીય મહિલા પોતાના પ્રાઈવેટ પાર્ટ્સની સર્જરી કરાવીને ડિઝાઈનર વેઝાઈના પ્રાપ્ત કરી રહી છે. Labiaplastiesના નામથી ફેમ્સ આ સર્જરીમાં ખૂબ જ વધારો થયો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર