દર મહિને 50લાખ કમાતો હતો આ ભીખારી, આવી રીતે આવ્યો સકંજામાં

દુબઇઃ એક ભીખારી સામાન્ય રીતે એક મહીનામાં કેટલું કમાતો હશે? તમારો જવાબ હશે 5 હજાર કે 10 હજાર કેપછી 50 હજાર રૂપિયા. પરંતુ દુબઇમાં એક એવો ભીખારી પકડાયો છે જે દર મહિને લગભગ 50 લાખ રૂપિયા કમાઇ લેતો હતો.

દુબઇઃ એક ભીખારી સામાન્ય રીતે એક મહીનામાં કેટલું કમાતો હશે? તમારો જવાબ હશે 5 હજાર કે 10 હજાર કેપછી 50 હજાર રૂપિયા. પરંતુ દુબઇમાં એક એવો ભીખારી પકડાયો છે જે દર મહિને લગભગ 50 લાખ રૂપિયા કમાઇ લેતો હતો.

  • IBN7
  • Last Updated :
  • Share this:
દુબઇઃ એક ભીખારી સામાન્ય રીતે એક મહીનામાં કેટલું કમાતો હશે? તમારો જવાબ હશે 5 હજાર કે 10 હજાર કેપછી 50 હજાર રૂપિયા. પરંતુ દુબઇમાં એક એવો ભીખારી પકડાયો છે જે દર મહિને લગભગ 50 લાખ રૂપિયા કમાઇ લેતો હતો.
દુબઇમાં નગર પાલિકા તંત્ર દ્વારા હાલમાં જ દરમાસે લગભગ 2,70,00દિરહમ(લગભગ 50લાખ રૂપિયા)કમાતા એક ભીખારીને પકડ્યો છે. સ્થાનિક મીડિયાએ મંગળવારે બતાવેલા રિપોર્ટ મુજબ દુબઇ પાલિકાના માર્કેટ સેક્સન પ્રમુખ ફૈજલ અલ બદિયાવીએ એક નિવેદનમાં કહ્યું કે આ વર્ષમાં પહેલા ત્રણ માસના ગાળામાં 59 ભીખારીયોની ધરપકડ કરાઇ છે.
આ ધરપકડ નગરપાલિકા દ્વારા અમીરાત પોલીસને સાથે રાખી કરાઇ છે. આનો ઉદ્દેશ દુબઇમાં ભીખ માગવું રોકવાનો છે. અબ બદિયાવીએ જણાવ્યું કે કેટલાક ભીખારીયો પાસે પાસપોર્ટ અને ટુરિસ્ટ વીજા પણ મળ્યા છે.
તેમણે કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે મોટાભાગના ભિખારી દેશમાં ત્રણ મહિનાના વિઝા પર કાયદેસર રીતે દાખલ થયા છે. તેમણે આવું અહી રહીને વધુમાં વધુ રૂપિયા કમાવા કર્યું હતું. કાર્યવાહી દરમિયાન એક ભીખારી દ્વારા દર મહિને 73,500ડોલર કમાતો હોવાનું સામે આવ્યું છે. જુમ્માના દિવસે વધુ કમાણી થાય છે. આ દિવસે ભીખારી મસ્જિદો સામે લાઇન લગાવી દેતા હોય છે.
First published: