Home /News /eye-catcher /પારંપરિક ડ્રેસમાં દેસી ભાભીએ ધૂમ સ્ટાઇલમાં ચલાવ્યુ બુલેટ, વિડીયો થઇ રહ્યો છે જોરદાર વાયરલ, જોઇ લો તમે પણ
પારંપરિક ડ્રેસમાં દેસી ભાભીએ ધૂમ સ્ટાઇલમાં ચલાવ્યુ બુલેટ, વિડીયો થઇ રહ્યો છે જોરદાર વાયરલ, જોઇ લો તમે પણ
દેસી ભાભીનો વાયરલ વિડીયો
Desi bhabhi viral video: આજકાલ સોશિયલ મિડીયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંનો આ એક દેસી ભાભીનો વિડીયો પણ જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જોઇ લો ભાભી કેવા દેસી અંદાજમાં બુલેટ ચલાવી રહ્યા છે.
Desi bhabhi viral video: સોશિયલ મિડીયા પર અનેક એવા વિડીયો હોય છે જોરદાર શેર અને વાયરલ થતા હોય છે. જે વિડીયો લોકોને પહેલી નજરે ગમી જાય છે એ વિડીયો વધુ પ્રમાણમાં શેર થતા હોય છે. જો કે આજે પણ તમારી માટે એક એવો જ વિડીયો લઇને આવ્યા છીએ જે સોશિયલ મિડીયા પર ધૂમ મચાવે છે. આ વિડીયોમાં ખાસ કરીને ભાભીનો અંદાજ જોવા જેવો છે. ભાભીનો આ હટકે અંદાજ જોઇને તમે પણ તરત જ શેર અને લાઇક કરવા લાગશો. આ વિડીયોમાં ભાભી લહેંગા પહેરીને સડસડાટ બાઇક ચલાવતી જોવા મળી રહી છે.
ઇન્સ્ટાગ્રામ sona_omi પર એક ભાભીનો વિડીયો ધમાલ મચાવી રહ્યો છે. જ્યાં ભાભી દેસી અવતારમાં બુલેટ ચલાવતા નજરે પડે છે. પારંપારિક રીતે માથા પર ટિક્કો, ઓઢેલું અને પછી રસ્તા પર બુલેટ દોડવાતા ભાભીને જોઇને લોકોએ કહ્યું...ગજબ..તમને જણાવી દઇએ કે આ વિડીયોને 50 હજારથી પણ વધારે લાઇક મળ્યા છે.
રસ્તા પર બુલેટ દોડવાતા ભાભીએ લોકોનું જીતી લીધુ દિલ
વાયરલ વિડીયોમાં આ મહિલા ટ્રેડિશનલ લુકમાં જોવા મળીરહી છે. રસ્તા પર બિંદાસ અંદાજમાં બુલેટ દોડાવતી આ મહિલાને જોઇને સૌ લોકો આશ્વર્યચકિત થઇ ગયા હતા. ભાભી જ્યારે બુલેટ ચલાવતા હતા ત્યારે લોકો એમનો વિડીયો ઉતારી રહ્યા હતા અને પછી સોશિયલ મિડીયા આ વિડીયો વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે.
બુલેટ દોડવાતા આ ભાભીનો નટખટ અંદાજ જોવા જેવો છે. ભાભીના આ વિડીયોમાં જોરદાર કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. પારંપરિત વેશભૂષામાં બુલેટ ચલાવતા આ ભાભીનો વિડીયો જોઇને બધા લોકો વિચારમાં પડી ગયા છે.
ભાભીનો બુલેટ ચલાવતો આ વિડીયો કંઇક અલગ જ છે. આ ભાભી જ્યારે બુલેટ ચલાવે છે ત્યારે એમનો અંદાજ કંઇક અલગ રીતે જ જોવા મળી રહ્યો છે. બહુ જ કોન્ફિડન્સ સાથે મહિલા બુલેટ ચલાવે છે. કેમેરામેનની સામે હસતું મોં રાખીને મહિલા આગળ વધી રહી છે.
ભાભીનો દેસી અવતાર લોકોને ખૂબ પસંદ પડ્યો છે. આ વિડીયો એક લાખ લોકોએ જોઇ લીધો છે અને 50,000 થી પણ વધારે લોકોએ લાઇક કર્યો છે. કમેન્ટ્સ પણ લોકો જોરદાર કરી રહ્યા છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર