આસામના આ ગામમાં 500 વર્ષ જૂના શિવ મંદિરની મુસ્લિમ પરિવાર રાખે છે દેખરેખ

અસમના રંગમહલ ગામની તો અહીં દેશની વિવધતા જોવા મળે છે. અહીં 500 વર્ષથી એક મુસ્લિમ પરિવાર ભગવાન શિવના મંદિરની દેખરેખ રાખે છે.

News18 Gujarati
Updated: March 3, 2019, 8:58 AM IST
આસામના આ ગામમાં 500 વર્ષ જૂના શિવ મંદિરની મુસ્લિમ પરિવાર રાખે છે દેખરેખ
ગુવાહાટીમાં આવેલા શિવમંદિરની દેખભાળ કરતા મુસ્લિમ
News18 Gujarati
Updated: March 3, 2019, 8:58 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ભારતની સાંસ્કૃતિક, ભૌગોલિક અને ધાર્મિક પરંપરા દુનિયાથી અલગ પડ છે. અહીં અલગ અલગ ધર્મ અને સંપ્રદાયોના લોકો એક સાથે રહે છે. અને એક ઉમદા સંસ્કૃતિને નિભાવે છે. ભારત માટે કહેવામાં આવે છે કે ભારત વિવિધતામા એકતાનો સંગમ છે.

વાત કરીએ અસમનારંગમહલ ગામની તો અહીં દેશની વિવધતા જોવા મળે છે. અહીં 500 વર્ષથી એક મુસ્લિમ પરિવાર ભગવાન શિવના મંદિરની દેખરેખ રાખે છે. ગુવાહાટીથી નજીક આ ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોના લોકો શિવ મંદિરમાં પ્રાર્થના કરવા આવે છે.

અનેક પેઢીઓથી આ મંદિરની દેખરેખ કરનારા મતિબર રહમાન જણાવે છે કે, આ 500 વર્ષ જૂનું મંદિર છે. અમારો પરિવાર આ મંદિરની દેખરેખ કરે છે. આ મંદિરમાં હિન્દુ અને મુસલમાન બધા સાથે મળીને પ્રાર્થના કરે છે.


Loading...ભારતમાં જ આ કોઇ અનોખું ઉદાહરણ નહીં. અમરનાથ મંદિરમાં પણ દરેક મુસ્લિમોની ઘણી હત સુધી સેવા રહી છે. કહેવામાં આવે છે કે અમરનાથ ગુફાની સૌથી પહેલા જાણ 16મી શદીના પૂર્વાધમાં એક મુસલમાન ગડેરિયાએ થઇ હતી.

આ પણ વાંચોઃ-Photos : "સૂતેલી ઇમારત" જોઇ છે કદી? ચીને બનાવી છે!

આજે પણ ચઢાવો મુસલમાન ગડરિયાના વંશજોને જ મળે છે. આ એક એવું તીર્થસ્થળ છે કે ફૂલ-માળા વેચનારા મુસલમાન હોય છે.
First published: March 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...