Home /News /eye-catcher /આ મહિલા પોતાની ગંદી અંડરવિયર વેચીને કમાય છે કરોડો રૂપિયા, પરિવારમાં ખબર પડી તો થયો મોટો હોબાળો

આ મહિલા પોતાની ગંદી અંડરવિયર વેચીને કમાય છે કરોડો રૂપિયા, પરિવારમાં ખબર પડી તો થયો મોટો હોબાળો

આ મહિલા વેચે છે પોતાની જૂની અંડરવિયર

ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર ઓરિગોનના પોર્ટલેન્ડમાં રહેનારી 9 બાળકોની દાદી રુબી લિન એક એડલ્ટ કંટેંટ ક્રિએટર છે, તે ઓન્લીફ્રેન્સ સબ્સક્રિપ્શન સાઈટ પર અડલ્ટ કંટેંટ બનાવે છે, સાથે જ તે એક વિચિત્ર બિઝનેસ પણ કરે છે. રુબી પોતાની જૂની પેન્ટી ઓનલાઈન વેચે છે. તેના અંડરગારમેન્ટ્સને ખરીદવા માટે લોકો મોં માંગી કિંમત પણ આપવા તૈયાર થઈ જાય છે.

વધુ જુઓ ...
વાયરલ: મોટા ભાગે લોકો વિચારતા હોય છે કે, પૈસા કમાવાનો તેને કોઈ એવો રસ્તો મળી જાય, જેનાથી તે આંખના પલકારામાં મોટી કમાણી કરી લે. આજના સમયમાં પૈસા કમાવવા અઘરુ કામ નથી, પણ તેની રીત પસંદ કરવી ખૂબ અઘરુ છે. લોકો ઘણી વાર ખોટા રસ્તા પર ચાલીને પૈસા કમાવવા લાગે છે. બાદમાં તેઓ એવું પણ વિચારે છે કે, આ રીતથી તેના પરિવાર પર શું અસર થશે. એક 56 વર્ષની દાદીએ કંઈક આવું જ કર્યું છે. તેમણે પૈસા કમાવવા માટે જે રીત પસંદ કરી, તેના વિશે જાણીને તેના દીકરા-દીકરી અને વહુ પર તેની ગંભીર અસર થઈ છે.

આ પણ વાંચો: દ્રાક્ષના ગજબના ફાયદા: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ પાંચ બીમારીઓથી આપને રાખશે કાયમ દૂર

ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર ઓરિગોનના પોર્ટલેન્ડમાં રહેનારી 9 બાળકોની દાદી રુબી લિન એક એડલ્ટ કંટેંટ ક્રિએટર છે, તે ઓન્લીફ્રેન્સ સબ્સક્રિપ્શન સાઈટ પર અડલ્ટ કંટેંટ બનાવે છે, સાથે જ તે એક વિચિત્ર બિઝનેસ પણ કરે છે. રુબી પોતાની જૂની પેન્ટી ઓનલાઈન વેચે છે. તેના અંડરગારમેન્ટ્સને ખરીદવા માટે લોકો મોં માંગી કિંમત પણ આપવા તૈયાર થઈ જાય છે.

મહિલા પોતાની જૂની અંડરવિયર વેચીને કરે છે લાખોની કમાણી


તેમણે જણાવ્યું કે, પહેલા તે સોશિયલ વર્ક કરતી હતી અને તેનાથી તેને ખાસ્સી એવી કમાણી થાય છે. બાદમાં તેણે ઓનલાઈન પૈસા કમાવવા માટે અંડરવિયર વેચવાનું શરુ કરી દીધું. આપને જાણીને હેરાની થશે કે, તે 2800 રૂપિયા સુધી પોતાની જૂની અંડરવિયર વેચે છે. હવે તે ઓન્લીફેન્સ પર સૌથી વધારે કમાણી કરનારી મોડલ્સમાંથી એક છે. તેનું કહેવું છે, આ વાતનું તેને ગંભીર પરિણામ પણ ભોગવવું પડે છે. હકીકતમાં તેના દીકરા-વહુને આ વાતની ખબર પડી ગઈ છે.

દીકરા-વહુને સચ્ચાઈ ખબર પડી ગઈ


મહિલાએ કહ્યું કે, તેણે નક્કી કર્યું હતું કે, તે બાળકોને આ કામ વિશે બતાવશે, પણ તે અગાઉ તેમની દીકરીના એક દોસ્તે એડલ્ટ સાઈટની જાહેરાતમાં રુબીનો ફોટો જોઈ લીધો અને તેને સ્ક્રીનશોટ લઈને તમામને મોકલી દીધા. મહિલાની દીકરી તો કંઈ સમજી ગઈ અને તેના પ્રોફેશનને અપનાવી લીધો પણ તેનો દીકરો અપનાવી શકતો નથી. તેની પત્ની અને તે ઘર છોડીને જતા રહ્યા અને એપ્રિલ 2021માં બાદ તે પૌત્ર-પૌત્રીઓ સાથે મળવા આવ્યો નથી.
First published:

Tags: Ajab Gajab, Viral news