Home /News /eye-catcher /પૈસાની લાલચમાં યુવતીએ 68 વર્ષીય વૃદ્ધ સાથે કર્યા લગ્ન અને પછી થયું જોવાજેવું

પૈસાની લાલચમાં યુવતીએ 68 વર્ષીય વૃદ્ધ સાથે કર્યા લગ્ન અને પછી થયું જોવાજેવું

પ્રતિકાત્મક તસવીર

એક 24 વર્ષની યુવતીએ પોતાના એસોઆમર માટે 68 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા છે. કારણે વૃદ્ધ વ્યક્તી ખુબજ પૈસાદાર છે.

    અમેરિકાના રાજ્ય ફ્લોરિડામા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે ચકરાવે ચઢી જશો. એક 24 વર્ષની યુવતીએ પોતાના એસોઆમર માટે 68 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા છે. કારણે વૃદ્ધ વ્યક્તી ખુબજ પૈસાદાર છે. પરંતુ એક દિવસ જ્યારે પોતાના પતિની સચ્ચાઇની જાણ થઇ ત્યારે યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવતીએ પૈસાની લાલચમાં જે વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. વાસ્તવમાં એ વૃદ્ધ વ્યક્તિ તેના દાદા નીકળ્યા.

    આલ્બમમાં ફોટા જોઇને થયો ખુલાસો

    ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ વ્યક્તિએ લગ્ન કર્યા પહેલા યુવતી સાથે થોડો પરિચર કેળવ્યો હતો. બંને જણા આ લગ્નથી ખુસ હતા. ત્યારબાદ બંને જમા લગ્નના તાંતણે બંધાયા હતા. બંને પોતાના જીવનના સુંદર દિવસો જીવી રહ્યા હતા. પરંતુ નવાઇની વાત તો એ છે કે પોતાના અસલ સંબંધો વિશે જાણ્યા પછી પણ બંનેને આ લગ્નથી કોઇ જ વાંધો નથી. બંને જણા પતિ પત્ની તરીકે જ રહેવા માંગે છે.

    ફ્લોરિડાના સ્થાનિક સમાચાર પત્ર પ્રમાણે યુવતીએ એક દિવસ પોતાના પતિના ઘરમાં રાખેલા ફોટો આલ્બમ જોઇ રહી હતી. એમાં એક ફોટામાં તેના પતિ પણ હતા. પતિના આલ્બમમાં પિતાનો ફોટો જોઇને યુવતીએ જ્યારે વૃદ્ધ પતિને પ્રશ્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે, યુવતીના પિતા યુવતીના પતિના પુત્ર છે. આમ યુવતીના પતિ તેના જ દાદા નીકળ્યા હતા.

    દાદા સાથે મુલાકાત થઇ એ પહેલા યુવતી  થઇ ગઇ હતી પ્રેગનેન્ટ

    વૃદ્ધ વ્યક્તિના આ ત્રીજા લગ્ન છે. બંનેની મુલાકાત એક ડેટિંગ સાઇટ ઉપરથી થઇ. તેઓ એક રેસ્ટોરન્ટમાં પહેલી વખત મળ્યા હતા. યુવતી પ્રમાણે પોતાના દાદા સાથે લગ્ન કર્યા પહેલા તેણે અન્ય વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યા હતા. જેનાથી તેને પ્રેગનેન્ટ થઇ હતી. આ વાતની જાણ થઇ તો પિતાએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Grandfather, Money, OMG story, અમેરિકા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन