Home /News /eye-catcher /

OMG Love Story! 15 વર્ષના કિશોરના પ્રેમમાં પડી 17 પૌત્રોની દાદી, જવાન થતાં કરવા લાગી રોમાંસ

OMG Love Story! 15 વર્ષના કિશોરના પ્રેમમાં પડી 17 પૌત્રોની દાદી, જવાન થતાં કરવા લાગી રોમાંસ

અમેરિકન કપલની તસવીર

amazing love story: બંનેને એડલ્ટ સાઈટ ઉપર પોતાની પ્રોફાઈલ બનાવી લીધી છે જેનાથી એડલ્ટ કમેન્ટ થકી બંને પૈસા કમાય છે. બંનેએ સગાઈ કરી લીધી છે. પોતાના સંબંધ વિશે ચેરિલએ જણાવ્યું કે બંને વચ્ચે ખુબ પ્રેમ છે. બંનેની સેક્સ લાઈફ પણ અમેઝિંગ છે.

વધુ જુઓ ...
    Amazing Love Story: પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. આતો ગમે ત્યારે કોઈને પણ થઈ જાય છે. પ્રેમમાં સામેના પાત્રમાં માણસને (Amazing Love Story) ખામીયો દેખાતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો અમેરિકામાં (America OMG case) પ્રકાશમાં સામે આવ્યો છે. અહીં રહેનારા 24 વર્ષી કુરાન મેકકેને (Quran McCain) પોતાની 61 વર્ષની પ્રેમિકા ચેરિલ મેકગ્રેગોર (Cheryl McGregor) સાથે સગાઈ કરી હતી. આ કપલ વચ્ચે 37 વર્ષનું અંતર છે પરંતુ આ અંતર તેમના રોમાંશમાં સહેજ પણ દેખાતનું નથી.

    આ કપલની પ્રેમ કહાની ખુબ જ રોમાંચક છે. બંનેની મુલાકાત સૌથી પહેલા ત્યારે થઈ જ્યારે કુરાન માત્ર 15 વર્ષનો હતો. ત્યારે ચેરિલે તેને પહેલીવાર જોયો હતો. બંનેની મુલાકાત થઈ હતી. ચેરિલના પુત્રની ફૂડ કોર્ટમાં મુલાકાત થઈ હતી.

    ચેરિલ 17 પૌત્રની દાદી છે. સ્ટોરમાં ચેરિલ પોતાના પુત્ર માટે ખાવાનું પેક કરીને લઈ જતી હતી. ત્યારે તેને કુરાનને જોયો ત્યારે તે 15 વર્ષનો હતો. ત્યારે બંને વચ્ચે રોમાન્સ શરુ થયો ન હતો. પરંતુ ચેરિલના એક ટિકટોક વીડિયોમાં કુરાને મદદ કરી તો તેના મનમાં ચેરિલ માટે ફિલિંગ્સ જાગી હતી.

    સાથે જ વીડિયો બનાવવા લાગ્યા હતા
    ચેરિલે પોતાના ડાન્સ કરતા વીડિયો શેર કર્યા હતા. જેના ઉપર લોકોએ ખુબ જ નેગેટિવ કોમેન્ટ્સ આપી હતી. ત્યારબાદ કુરાને ચેરિલની ખુબ જ મદદ કરી હતી. બંને એટલા કમ્ફર્ટેબલ હતા કે સાથે વીડિયો બનાવવા લાગ્યા હતા. આ દરમિયાન કુરાને ચેરિલ તરફ રોમાંસના હિંટ આપ્યા જેથી ચેરિલને હા કહી હતી. અને બંનેનો સંબંધ શરુ થયો હતો.

    લોકોને ઇગ્નોર કરે છે
    કપલને જોઈને અનેક લોકો અનેક ટિપ્પણીઓ કરે છે. બંનેને એડલ્ટ સાઈટ ઉપર પોતાની પ્રોફાઈલ બનાવી લીધી છે જેનાથી એડલ્ટ કમેન્ટ થકી બંને પૈસા કમાય છે. બંનેએ સગાઈ કરી લીધી છે. પોતાના સંબંધ વિશે ચેરિલએ જણાવ્યું કે બંને વચ્ચે ખુબ પ્રેમ છે. બંનેની સેક્સ લાઈફ પણ અમેઝિંગ છે. બંને દરરોજ નજીક આવતા જાય છે. હવે ટૂંક સમયમાં બંને લગ્ન કરી લેશે.

    ઉલ્લેખનીય છે કે આવી જ એક પ્રેમ કહાની હરિયાણામાંથી પણ સામે આવી હતી. અહીં હરિયાણાના પલવલ જિલ્લાના હાથિન વિસ્તારમાં પ્રેમ લગ્નનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 67 વર્ષના વ્યક્તિએ 19 વર્ષની છોકરી સાથે નિકાહ કર્યા છે. બંને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યા અને તેમના પતિ અને પત્ની હોવાનું કહીને તેમના પરિવારોના લોકો પાસેથી સુરક્ષાની માંગ કરી. આશ્ચર્યની વાત એ છે કે, 67 વર્ષના વૃદ્ધને સાત બાળકો છે અને તમામ પરિણીત છે. જ્યારે યુવતી પણ પહેલાથી જ પરિણીત છે.

    આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

    આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

    મામલાની ગંભીરતાને જોતા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પલવલ જિલ્લા પોલીસ (એસપી) દીપક ગેહલાવતને એક ટીમ બનાવવાનો આદેશ જારી કર્યો છે જેમાં મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થવો જોઈએ. કોર્ટે પોલીસને મહિલાની સુરક્ષા કરવા અને વૃદ્ધ વ્યક્તિ વિશે સંપૂર્ણ તપાસ કરવા આદેશ આપ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Love story, OMG, અમેરિકા

    આગામી સમાચાર