Home /News /explained /ભારતમાં કોવિડ-19નાં અઠવાડિક કેસમાં 35%નો ઉછાળો, દિલ્હી અને NCR શહેરોમાં સૌથી વધુ નવાં કેસ

ભારતમાં કોવિડ-19નાં અઠવાડિક કેસમાં 35%નો ઉછાળો, દિલ્હી અને NCR શહેરોમાં સૌથી વધુ નવાં કેસ

ભારતે રવિવાર (11-17 એપ્રિલ)નાં પૂર્ણ થતાં અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે 6,610 નવાં કેસ નોંધાયા છે. જે આ પહેલાંનાં અઠવાડિયે 4,900 હતાં. કેરળનાં આંકડા જોડીએ તો ગત અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે 7,010 નવાં કેસ સામે આવ્યાં હતાં. કેરળે હાલનાં અઠવાડિયાથી કોવિડ ડેટા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. ગત અઠવાડિયે (4-10 એપ્રિલ)માં કેરળમાં કોરોના પોઝિટિવનાં 2,185 નવાં કેસ આવ્યાં હતાં. જે દેશમાં કૂલ નવાં કોવિડ-19 કેસનાં ત્રીજા ભાગનાં હતાં.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સતત 11 અઠવાડિયાથી કોરોનાનાં કેસ ઘટ્યા બાદ ભારતમાં કોરોનાનાં નવાં કેસની સંખ્યામાં 35%નો વધારો થયો છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશે દિલ્હીની નજીકનાં જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવાં કેસમાં સર્વાધિક વૃદ્ધિ કરી છે. જોકે, કોરોનાનાં કૂલ કેસની સંખ્યા હવે ઘઠી છે અને અત્યાર સુધીમાં કોવિડ19નાં કેસની સંખ્યામાં પણ ઘટાડો છે અને હાલમાં સંક્રમણનાં નવાં કેસમાં વૃદ્ધિ ઉપરનાં ત્રણ રાજ્યો સુધી જ સીમિત છે.

ભારતે રવિવાર (11-17 એપ્રિલ)નાં પૂર્ણ થતાં અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે 6,610 નવાં કેસ નોંધાયા છે. જે આ પહેલાંનાં અઠવાડિયે 4,900 હતાં. કેરળનાં આંકડા જોડીએ તો ગત અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે 7,010 નવાં કેસ સામે આવ્યાં હતાં. કેરળે હાલનાં અઠવાડિયાથી કોવિડ ડેટા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. ગત અઠવાડિયે (4-10 એપ્રિલ)માં કેરળમાં કોરોના પોઝિટિવનાં 2,185 નવાં કેસ આવ્યાં હતાં. જે દેશમાં કૂલ નવાં કોવિડ-19 કેસનાં ત્રીજા ભાગનાં હતાં.

કોરોના વાયરસથી થતા મોતમાં સતત ઘટાડો ચાલુ છે-
દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી થતા મોતમાં ઘટાડો ચાલુ છે. આ અઠવાડિયા દરમિયાન ફક્ત 27નાં મોત થયા છે જે 23-29 માર્ચ બાદથી 2 વર્ષમાં સૌથી ઓછા છે. આ પહેલાનાં અઠવાડિયામાં 54 લોકોનાં મોત થયા હતાં. જેમાંથી 13 કેરળમાં હતાં. સંક્રમણમાં વૃદ્ધિ વાળા તમામ ત્રણ રાજ્યોમાં એક અઠવાડિયાની અંદર નવાં કેસ બમણાથી અધિક જોવા મળ્યાં છે. દિલ્હીમાં નવાં કેસની અત્યાર સુધીની સૌથી અધિક સંખઅયા 2,307 જોવા મળી છે. જે ગત ઠાડિયાનાં 943ની સરખામણીએ 145% વધુછે. દેશમાં રિપોર્ટ થયેલાં તમામ કેસમાં ત્રીજા ભાગથી વધુ દિલ્હીમાં જોવા મળ્યાં છે.

આ પણ વાંચો-દિલ્હી અને યુપી બાદ ભિવાનીમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો મામલો સામે આવ્યો, ઘટના થઈ વાયરલ

દિલ્હીથી નજીક NCR શહેરોમાં સૌથી વધુ નવાં કેસ
હરિયાણામાં આ અઠવાડિયે કેસ વધીને 1,119 થઇ ગયા છે. જે ગત અઠવાડિયે 514 હતાં. 118%નો વધારો નોંધાયો છે. ઉત્તર પ્રદેશને સંક્યામાં ગત અઠવાડિયે 224થી વિપરીત છે. આ અઠવાડિયે 540 કેસની સાથે સાથે 141%નો વધારો નોંધાયો છે. બંને રાજ્યોમાં કોરોના સંક્રમણનાં મહત્તમ નવાં કેસ દિલ્હીની નજીક આવેલાં NCR શહેરોમાં જેમ કે, ગુરુગ્રામ, નોયડા અને ગાઝિયાબાદમાં સામે આવી રહ્યાં છે. અન્ય જગ્યા પર કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં અઠવાડિક કેસમાં ઘટાડો જ છે.

ગુજરાત અને રાજસ્થાનામં સંક્રમણનાં નવાં કેસમાં ખાસ ઉછાળો નથી
ગુજરાતમાં ગત અઠવાડિયાની સરખામણીએ કોરોના સંક્રમણનાં નવાં કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આ અઠવાડિયે 110 નવાં કેસ દાખલ થયા છે. જ્યારે ગત અઠવાડિયે 115 નવાં કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં સામાન્ય વૃદ્ધિ થઇ અને ગત અઠવાડિયે 67ની સરખામણીએ આ અઠવાડિયે 90 કેસ સામે આવ્યાં છે. 17-23 જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી તરંગની ટોચથી, દેશમાં સાપ્તાહિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ અઠવાડિયે ચેપમાં વધારો થયો હોવા છતાં, ભારતમાં COVID-19 કેસની કુલ સંખ્યા લગભગ બે વર્ષ પહેલાના સ્તરે રહી છે, જ્યારે દેશનું લોકડાઉન શરૂ થયું હતું. ઉત્તરના ત્રણ રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાને કારણે દેશમાં વાયરસના સક્રિય કેસ 12,000ની આસપાસ પહોંચી ગયા છે. આ અગાઉના સપ્તાહની સરખામણીએ લગભગ 1,000 નો વધારો છે.
First published:

Tags: Corona cases, COVID-19, India reports 35 percent jump, Weekly case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો