Home /News /explained /Explained: જાણો ફિલ્મ શરૂ થયાના 10 સેકન્ડ પછી આ શા માટે બતાવવામાં આવે છે સર્ટિફિકેટ ? શું છે તેનો અર્થ

Explained: જાણો ફિલ્મ શરૂ થયાના 10 સેકન્ડ પછી આ શા માટે બતાવવામાં આવે છે સર્ટિફિકેટ ? શું છે તેનો અર્થ

જાણો ફિલ્મ શરૂ થયાના 10 સેકન્ડ પછી આ શા માટે બતાવવામાં આવે છે સર્ટિફિકેટ ? શું છે તેનો અર્થ

Meaning of Censor board certificate: તમે સિનેમાઘરમાં મૂવી જોવા જાઓ કે ઘરે ટીવી પર મૂવી જુઓ, તમે શરૂઆતમાં 10 સેકન્ડ માટે સર્ટિફિકેટ જોશો. પરંતુ શું તમે આ સર્ટિફિકેટનો અર્થ જાણો છો? ચાલો આજે અહી અમે તમને વિગર વાર આ પ્રમાણપત્રનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરીશું.

વધુ જુઓ ...
આપણે જ્યારે પણ ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે લગભગ દસ સેકન્ડ માટે તમને સ્ક્રીન પર એક સર્ટીફીકેટ (Movie Cen) બતાવવામાં આવે છે. આપણામાંથી મોટાભાગના લોકો આ પ્રમાણપત્રની અવગણના કરે છે અથવા તો તેના વિશે કશું જાણવાની કોશિશ કરતાં નથી. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મ બનાવ્યા બાદ ફિલ્મની ટિમ આ સર્ટિફિકેટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરે છે. જો આ પ્રમાણપત્ર પ્રાપ્ત ન થાય, તો ફિલ્મ પ્રદર્શિત કરી શકાતી નથી.

હા, ફિલ્મની શરૂઆતમાં લગભગ દસ સેકન્ડ માટે આ સર્ટિફિકેટ બતાવવું ખૂબ જ જરૂરી છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રમાણપત્ર છે. તેમાં અનેક પ્રકારની માહિતી લખેલી છે. પરંતુ માણસ આ પ્રમાણપત્રની અવગણના કરે છે. વધુને વધુ લોકો ફિલ્મનો સમય જુએ કે આ સર્ટિફિકેટમાં કેટલી રીલ છે.

પરંતુ આ સિવાય પણ આ પ્રમાણપત્રમાં ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતની 1947ની આઝાદી પછી, સ્વાયત્ત પ્રાદેશિક સેન્સર બોમ્બે બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સમાં સમાઈ ગયા.

આ પણ વાંચો: Best Electric Car in India 2022: ટાટા નેક્સોન, MG ZS EVથી લઈ હ્યૂનડાઈ લીસ્ટમાં સામેલ

1952ના સિનેમેટોગ્રાફ એક્ટે બોમ્બે બોર્ડને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સમાં પુનઃસંગઠિત કર્યું.  1983માં સિનેમેટોગ્રાફીના નિયમોમાં સુધારા સાથે, સંસ્થાનું નામ બદલીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન રાખવામાં આવ્યું હતું.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ સર્ટિફિકેટમાં કઈ વસ્તુઓનો ઉલ્લેખ છે-




જો કોઈ ફિલ્મના સર્ટિફિકેટમાં 'U' લખેલું હોય તો તેનો અર્થ એ છે કે આ ફિલ્મ કોઈપણ જોઈ શકે છે.

જો કોઈ ફિલ્મના સર્ટિફિકેટમાં 'UA' લખેલું હોય તો તેનો અર્થ એ છે કે આ ફિલ્મ બાર વર્ષના બાળકો પોતાના માતપિતા સાથે આ ફિલ્મ જોઈએ શકે છે.

અને જો કોઈ ફિલ્મના સર્ટિફિકેટમાં 'A' લખેલું હોય તો તેનો અર્થ એ થાય છે કે આ ફિલ્મ માત્ર આધાર વર્ષ કે તેથી વધુના ઉમરના લોકો માટે જ બનાવવામાં આવ્યું છે.

અને જો કોઈ ફિલ્મના સર્ટિફિકેટમાં 'S' લખેલૂ હોય તો તેનો અર્થ એ થાય છે કે આ ફિલ્મ કોઈ એક ખાસ વર્ગ જેમ કે ડોક્ટર, વૈજ્ઞાનિક, એંજિનિયર જેવા લોકો માટે બનાવી છે. આવી ફિલ્મોને સામાન્ય લોકોને નથી દર્શાવી શકાતી

આ પણ વાંચો: Monsoon Fashion Funda: ચોમાસામાં સ્ટાઈલિસ્ટ દેખાવા માંગો છો? તો અહીં જાણો લેટેસ્ટ મોનસૂન ટ્રેન્ડ

આ સિવાય આ સર્ટિફિકેટ અન્ય બીજી ઘણી માહિતીઓ દર્શવ્વ્માં આવે છે જેમ કે આ ફિલ્મની લંબાઈ કેટલી છે. કઈ ભાષામાં બનાવવામાં આવી છે. કેટલી રીલમાં બનાવવામાં આવી છે જેવી અન્ય ઘણી માહિતીઓ દર્શાવવામાં આવે છે.

આ પ્રમાણપત્ર ઇશ્યૂ કરતું ભારતીય સેન્સર બોર્ડને જો એવું કઈ લાગે કે ફિલ્મના કોઈ સીન કાઢી નાખવા છે તે પણ આ સર્ટિફિકેટ પર મેન્શન કરતાં હોય છે.
First published:

Tags: Explained