Home /News /explained /ઓમિક્રોનથી વધુ ખતરનાક હોઇ શકે છે તેનો 'નાનો ભાઇ BA.2', જાણો વિશેષજ્ઞોએ શું આપી ચેતાવણી

ઓમિક્રોનથી વધુ ખતરનાક હોઇ શકે છે તેનો 'નાનો ભાઇ BA.2', જાણો વિશેષજ્ઞોએ શું આપી ચેતાવણી

કોરોના વાયરસ

BA.2 Variant of Omicron : હાલમાં દુનિયાભરમાં ચિંતાનો વિષય બીએ.2 (BA.2) બન્યો છે. કારણ કે આ દુનિયાનાં આશરે આ દુનયિાનાં આશરે 50 દેશોનાં લોકોએ તેમનાં સંક્રમણની ચપેટમાં લઇ ચુક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ, BA.2 આ વખતે દુનિયામાં દર 5માંથી 1 વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. એટલે કે આશરે 20% આબાદી સુધી તે પહોંચી ચુક્યો છે.

વધુ જુઓ ...
ન્યૂયોર્ક: કોરોનાએ અત્યાર સુધીમાં તમામ વેરિએન્ટ (Corona Variants)માં સૌથી વધુ અને તેજીથી સંક્રમણ ફેલાવનારા ઓમિક્રોન (Omicron) ને માન્યો છે. પણ હવે નવાં અભ્યાસની માનીયે તો, ઓમિક્રોનનો નાનો ભાઇ બીએ 2 (Little Brother of Omicron BA.2) તેનાંથી ઘણો વધારે ખતરનાક થઇ શકે છે. આ વખતે સૌથી વધુ મામલા દુનિયાભરમાં આનાં જ આવી રહ્યાં છે

અહીં આપને જણાવી દઇએ કે, ઓમિક્રોન (Omicron)નાં બીએ1 (BA.1)નાં નામથી પણ જાણવામાં આવે છે તો તેનું અલગ સ્વરૂપને BA2 કહેવામાં આવ્યો છે. આ બીએ2 (BA.2) ક્યાંથી આવ્યો, આ વિશે બે મત છે. એકમાં કહેવામાં આવ્યું છે કે, આ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો. જ્યારે બીજામાં કહેવામાં આવ્યો છે કે, તેની ઓળખ સૌથી પહેલા ભારતમાં થઇ છે જોકે બીએ 1 (BA.1) એટલે કે ઓમિક્રોન (Omicron) વિશે સામાન્ય રૂપે સૌ કોઇ માને છે કે, તે પહેલી વખત દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો, હાલમાં દુનિયાભરની ચિંતનો વિષય બીએ.2 (BA.2) બનેલો છે. કારણ કે આ દુનિયાનાં આશરે 50 દેશોનાં લોકોને તેનાં સંક્રમણની ચપેટમાં લઇ ચુક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ, BA.2 આ સમયે દુનિયાનાં દર 5માંથી 1 વ્યક્તિને સંક્રમિત કરી રહ્યાં છે. એટલે આશરે 20% આાબદી સુધી આ પહોંચ બનાવી ચુક્યો છે.

મોટાની સરખામણીમાં નાનો ભાઇ 30% વધુ સંક્રામક- જાણકારોએ સહજતાથી BA.2 ને ઓમિક્રોન (BA.1)નાં નાના ભાઇની સંજ્ઞા પણ આપી છે. જે અંગે બ્રિટન અને ડેનમાર્કમાં થયેલાં હાલમાં એક અભ્યાસ મુજબ, BA1ની તુલનામાં 30% અધિક સંક્રામક છે. એટલે કે ઓમિક્રોનથી વધુ તેજીથી તે ફેલાઇ રહ્યું છે એટલે તેનાં પર નજર રાખવાની જરૂર છે. જોકે, હાલમાં મોટી ચિંતા કે ચેતાવણી જેવી વાત એ હાલમાં વૈજ્ઞાનિકોને નથી લાગી રહી. કેનેડાની સસ્કેચવન યૂનિવર્સિટીની વિષાણુ-વિજ્ઞાન વિશેષજ્ઞ (Virologist) એન્જેલા રેસમુસેન કહે છે કે, 'હા બીએ 2નું સંક્રમણ વધી તેજીથી રહ્યું ચે પણ લોકોએ હોસ્પિટલમાં ભરતી હોવા કે તેનાંથી વધુ મોતનો દર હાલમાં ઓછો છે. તેથી ચિંતાની વાત હાલમાં લાગતી નથી.'

આ પણ વાંચો-Dolo 650: શું તમે તાવ, દુખાવામાં ડોલો-650નો ઉપયોગ કરો છો? થઈ શકે છે આ આડઅસરો

હોસ્પિટલમાં દાખલ કરનારાઓની સંખ્યા હાલમાં 3.6% સુધી
દક્ષિણ આફ્રીકાથી BA2 સંક્રમણ (BA.2 Infection)નાં શરૂઆતનાં આંકડા આવ્યાં છે જે મુજબ, તે BA.2ને કારણે સંક્રમણનો દર 27%થી 86% સુધી થઇ રહી છે. પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં દર્દીઓની સંખ્યા 3.6% છે. જ્યાં BA.1 (Omicron)થી ફેલાયેલાં સંક્રમણનાં સમયમાં પણ હોસ્પિટલમાં ભરતી થનારાની સંખ્યા એઠલી છ (3.4%) હતી. ડેનમાર્કથી પણ બીએ.2નાં આ પ્રકારનાં આંકડા આવી રહ્યાં છે.
" isDesktop="true" id="1182840" >

જોકે BA.2 ફરીથી સંક્રમિત કરે છે-  આ સાથે જ વજ્ઞાનિકો એમ પણ કહે છે કે, BA.2ને કારણે કોઇપણ વ્યક્તિ બીજા સંક્રમિત થવાની સંપૂર્ણ આશંકાઓ છે. ડેનમાર્કનાં સ્ટેટેંસ સીરમ ઇન્ટીટ્યૂટે આપેલી જાણકારી અનુસાર, BA.2 (BA.2) જો BA.1ની જેમ કોરોનાની વેક્સીન (Corona Vaccine) મળેલી રોગ પ્રતિરોધક ક્ષમતા (Immunity)ને ભરમાવવામાં સક્ષમ છે. તેથી તે કોઇને પણ બીજી વખત સંક્રમિત કરી શકે છે. આ માટે કોરોના સાથે જોડાયેલી સાવધાનીઓ હજુ પણ વર્તવાની જરૂર છે.
First published:

Tags: Corona News, Omicron BA2, Omicron variant