સપના ચૌધરીને ટક્કર આપી રહી છે સંગીતા ચૌધરી, ‘બુલબુલ જૈસો બચ્ચા’ પર કર્યો જોરદાર ડાન્સ

સંગીતા ચૌધરીને તેના કેટલાક પ્રશંસકો બીજી સપના ચૌધરી કહી રહ્યા છે. (તસવીર- વીડિયો ગ્રેબ)

સંગીતા ચૌધરીને તેના કેટલાક પ્રશંસકો બીજી સપના ચૌધરી કહી રહ્યા છે, વાયરલ વીડિયો જોઈને તમે પણ નાચવા માટે થતો મજબૂર

 • Share this:
  મુંબઈ. હરિયાણવી ક્વીન સપના ચૌધરી (Sapna Choudhary)એ પોતાના ડાન્સ અને અદાઓથી દુનિયાને દિવાનું બનાવી દીધું છે. હરિયાણા ઉપરાંત દેશના અન્ય રાજ્યોની સાથે વિદેશમાં પણ સપનાના અનેક દિવાના છે. પરંતુ શું તમે જાણો છો કે સપનાના સ્ટાઇલમાં વધુ એક હરિયાણવી ડાન્સર છે, જેણે પોતાના ડાન્સથી લોકોના દિલ જીતી લીધા છે. અમે વાત કરી રહ્યા છીએ સંગીતા ચૌધરી (Sangeeta Chaudhary)ની, જે સપના ચૌધરીની સ્ટાઇલમાં ડાન્સ કરે છે. સપના ચૌધરીની સાથે સંગીતા ચૌધરીના ડાન્સ વીડિયો (Viral Dance Video) ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ તેનો આવો જ એક વીડિયો તાબડતોડ વાયરલ થઈ ગયો છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

  હાલના સમયમાં અનેક ડાન્સર્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં વધુ એક નામ સંગીતા ચૌધરીનું પણ છે. હાલના દિવસોમાં તેનો હરિયાણવી ડાન્સ વીડિયો (Haryanvi Dance Video) યૂટ્યૂબ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે હરિયાણવી ગીત ‘બુલબુલ જૈસો બચ્ચા’ (Bulbul jaiso Baccha) પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

  જુઓ સંગીતા ચૌધરીનો આ વાયરલ વીડિયો...


  આ પણ વાંચો, આપની પાસે 20 રૂપિયાની આ નોટ છે તો પરત કરીને મેળવો હજારો રૂપિયા, આવી રીતે મેળવો નફો

  વીડિયોમાં તમે જોઈ શકો છો કે સંગીતા સ્ટેજ પર સપનાની સ્ટાઇલમાં લોકોનું મનોરંજન કરી રહી છે. તેનો ડાન્સ એટલો એનર્જેટીક હોય છે કે જોનારી વ્યક્તિ ઝૂમવા માટે મજબૂર થઈ જાય છે.

  આ પણ વાંચો, મંદિરા બેદીના પતિ રાજ કૌશલના નિધન બાદ સામે આવ્યા તેમના લગ્નના 22 વર્ષ જૂના PHOTOS

  સંગીતા ચૌધરીને તેના કેટલાક પ્રશંસકો બીજી સપના ચૌધરી કહી રહ્યા છે. તો કેટલાક લોકો કહે છે કે સંગીતા હરિયાણવી ક્વીન સપના ચૌધરીની કોપી કરવાનો પ્રયાસ કરી રહી છે. હરિયાણવી ગીતોમાં સંગીતાના ડાન્સના લોકો દિવાના છે.
  Published by:Mrunal Bhojak
  First published: