Home /News /entertainment /

આ TV એક્ટ્રેસે કરી બોલ્ડનેસની હદ પાર, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

આ TV એક્ટ્રેસે કરી બોલ્ડનેસની હદ પાર, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

    એવું પહેલીવાર બની રહ્યું છે જયારે યે હૈ મોહબતે સ્ટારે પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી હોય. અહીં અમે યે હૈ મોહબતે સ્ટાર રોશની વિશે વાત કરી રહ્યા છે. યે હૈ મોહબતે સીરિયલમાં આદિત્ય ભલ્લાની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશની એટલે કે વિદિશા શ્રીવાસ્તવ ઘ્વારા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરવામાં આવી છે, જેને તમે જોતા જ રહી જશો.

    યે હૈ મોહબતે સીરિયલમાં વિદિશા ખુબ જ સિમ્પલ જોવા મળે છે પરંતુ રિયલ લાઈફમાં આવું બિલકુલ પણ નથી. જો વિદિશા વિશે વાત કરવામાં આવે તો તેને સીરિયલમાં યે હૈ મોહબતે ઘ્વારા પોતાનો ડેબ્યુ કર્યો હતો.



    River diaries !! #wanderingsoul #riverdale #benaive P/c- @pratik_vatavkar


    A post shared by Vidisha Srivastava (@vidishasrivastava) on








    પરંતુ વિદિશા શ્રીવાસ્તવ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચેહરો છે. રિયલ લાઈફમાં વિદિશા શ્રીવાસ્તવ ફરવાનું ખુબ જ પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ તે બોલ્ડ રહેવું પણ પસંદ કરે છે. તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પુરાવો આપે છે.



    વિદિશા શ્રીવાસ્તવ યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Yeh Hai Mohabbatein

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन