Good News! 'યે હૈ મોહબત્તે'નો એક્ટર કરણ બની રહ્યો છે પિતા

News18 Gujarati
Updated: April 30, 2018, 6:44 PM IST
Good News! 'યે હૈ મોહબત્તે'નો એક્ટર કરણ બની રહ્યો છે પિતા
અંકિતા આ વર્ષનાં અંત એટલે કે નવેમ્બર કે ડિસેમ્બરમાં તેનાં બાળકને જન્મ આપશે

અંકિતા આ વર્ષનાં અંત એટલે કે નવેમ્બર કે ડિસેમ્બરમાં તેનાં બાળકને જન્મ આપશે

  • Share this:
મુંબઇ: ટીવીનાં સૌથી લોકપ્રિય શો 'યે હૈ મોહબત્તે'નો એક્ટર કરણ રિઅલ લાઇફમાં પિતા બનવા જઇ રહ્યોછે. તેની પત્ની અંકિતા ભાર્ગવ પ્રેગ્નેન્ટ છે.

આ તેમનું પહેલું બાળક છે. સોર્સિસની માનીયે તો અંકિતા આ વર્ષનાં અંત એટલે કે નવેમ્બર કે ડિસેમ્બરમાં તેનાં બાળકને જન્મ આપશે.




The feeling of holding your Life in your Arms .... #Priceless ... ❤️

A post shared by Karan Patel (@karan9198) on






જોકે કરણ કે અંકિતા તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પણ તે વાત પાક્કી છે કે અંકિતા હાલમાં ગર્ભવતી છે.








First published: April 30, 2018, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading