છોકરાઓમાં પ્યૂબર્ટીનો શો અર્થ હોય છે અને તેમને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે?

છોકરાઓમાં પ્યૂબર્ટીનો શો અર્થ હોય છે અને તેમને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે?
પ્રતિકાત્મક તસવીર

જ્યાં સુધી યુવકોની વાત છે તો તે તેની અવાજથી એટલો જ પરિચિત હોય છે કે, કિશોરવસ્થા આવતા જ તેણે તે સાંભળ્યો હોય છે. અને પછી તેનાં અવાજમાં આવેલાં બદલાવને કારણે તેને અલગ લાગવા લાગે છે.

  • Share this:
પ્રશ્ન: યુવતીઓને પ્યૂબર્ટી અંગે લોકોને ઘણું બધુ માલૂમ હોય છે, પણ યુવકો માટે તેનો શું અર્થ છે અને તેમને કઇ સ્થિતિમાંથી પસાર થવું પડે છે?

કોઇ યુવકનાં કિશોરાવસ્થામાં આવવાની આ સૌથી મોટી ઓળખ છે કે, તેનાં શરીર, ચહેરા, આંખની નીચે, છાતી અને અંગો પર વાળ ઉગવાનું શરૂ થાય છે. તેનાં ચહેરા પર અચાનક વાળ આવવાં લાગે છે. આ સ્થિતિથી બહાર આવવામાં યુવકોને સમય લાગે છે કારણ કે નાના છોકરાઓને જ્યારે ચહેરા પર વાળ આવે છે તો કહેવાય છે કે, તાર મુછો ઉગી ગઇ તો તેમને શરમ અનુભવ થાય છે. આ એવું જ છે જ્યારે કિશોરવસ્થામાં પગ મુકનારી યુવતીને જ્યારે સ્તનમાં ઉભાર આવે છે અને તેને આ વિશે કહેવામાં આવે છે. જ્યાં સુધી યુવકોની વાત છે તો આ અવસ્થા દરમિયાન તેની અવાજમાં પણ અચાનક પરિવર્તન આવે છે. અને આ તેમને એટલું જ વિસ્મયભર્યુ લાગે છે કે તેમને પોતાનો જ અવાજ અજાણ્યો લાગે છે. જ્યાં સુધી યુવકોની વાત છે તો તે તેની અવાજથી એટલો જ પરિચિત હોય છે કે, કિશોરવસ્થા આવતા જ તેણે તે સાંભળ્યો હોય છે. અને પછી તેનાં અવાજમાં આવેલાં બદલાવને કારણે તેને અલગ લાગવા લાગે છે.



કેટલાંક યુવકોમાં તેમનો અવાજ તેમનાં શરીરમાં થનારા બદલાવ જેવો હોય છે જે દરેક વ્યક્તિને કિશોરાવસ્થાનો અનુભવ અલગ અલગ કરાવે છે. કેટલાંક યુવકો તેમનાં અવાજ બદલાવાથી ખુશ હોય છે. તેમની માંસપેશિઓ બનતી હોય છે અને તેમનો આ બદલાવ યુવતીઓ પણ નોટિસ કરે છે. ઘણાં યુવકોમાં તેમનાં લિંગને અડવાની ઇચ્છા પેદા થતાતય છે અને આ જ સમય છે જ્યારે તેમનો પરિચય મેસ્ટરબેંશનથી થાય છે. અને ઘણાં છોકરાઓ આ સમયે વિર્યસ્ખલન માંથી પસાર થાય છે. અને તેમને સમજવા લાગે છે કે, આત્મ અભિમાન અને સ્વભાવમાં પરિવર્તન જોવા મળે છે. અને આ કારણ જ હોય છે કે તેમનાં શરીરમાં પ્યૂબર્ટી દરમિયાન બનતા હોર્મોન, આ યુવકો અને યુવતીઓ મહિલાઓ અને પુરુષ બનવાની પ્રક્રિયા હોય છે.
Published by:Margi Pandya
First published:February 12, 2021, 17:29 pm

ટૉપ ન્યૂઝ