સંગીતમાં રણવીરે જમાવ્યો હતો માહોલ, જુઓ 'ખલી બલી' પર વરરાજાનો ડાન્સ VIDEO

News18 Gujarati
Updated: November 15, 2018, 12:29 PM IST
સંગીતમાં રણવીરે જમાવ્યો હતો માહોલ, જુઓ 'ખલી બલી' પર વરરાજાનો ડાન્સ VIDEO
રણવીર મલહારી અને ખલી બલી પર ડાન્સ કરતો નજર આવે છે આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

રણવીર મલહારી અને ખલી બલી પર ડાન્સ કરતો નજર આવે છે આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

  • Share this:
લેક કોમો: રણવીર અને દીપિકાનાં લગ્ન ઇટલીનાં લેકકોમોમાં થઇ રહ્યાં છે. 14 નવેમ્બરનાં રોજ કોંકણી વિધીથી લગ્ન હતા અને આજે 15 નવેમ્બરનાં રોજ તેઓ સિંધી રિતી રિવાજો પ્રમાણે લગ્ન કરશે. જોકે 13 નવેમ્બરનાં રોજ તેમની સંગીત સેરેમની યોજાઇ હતી.

અત્યાર સુધી આ સંગીત સેરેમનીની ગણી ગાઠી તસવીરો જ સામે આવી હતી જોકે હવે આ સંગીત સેરેમનીના બે વીડિયો સામે આવ્યા છે જેમાં વરરાજા પોતે એટલે કે રણવીર સિંઘ તેની જ ફિલ્મોનાં સોન્ગ પર ડાન્સ કરતો નજર આવે છે.

તે મલહારી અને ખલી બલી પર ડાન્સ કરતો નજર આવે છે આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
હજુ સુધી દીપિકાની એક પણ તસવીર કે વીડિયો સામે આવ્યા નથી. તેનાં ચાહકો દીપિકાની દુલ્હન તરીકે એક ઝલક જોવા માટે પણ આતુર છે
First published: November 15, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading