'આત્મનિર્ભર ભારત'ના માનમાં 200 ગાયકોએ ભેગા થઈ 'જયતુ જયતુ ભારતમ' ગીત બનાવ્યું

News18 Gujarati
Updated: May 17, 2020, 11:44 AM IST
'આત્મનિર્ભર ભારત'ના માનમાં 200 ગાયકોએ ભેગા થઈ 'જયતુ જયતુ ભારતમ' ગીત બનાવ્યું
જયતુ ભારતમની રચના માટે એક જ મંચ પર 200 ગાયકોએ સાથે આવીને તૈયાર કર્યુ છે આ ગીત

ભારતની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા, 'જયતુ જયતુ ભારતમ' ગીતમાં ઓછામાં ઓછી 16 ભારતીય ભાષાઓ શામેલ છે:

  • Share this:
સિંગર્સ રાઇટ્સ એસોસિએશન સાથે સંકળાયેલા દેશના 200 દિગ્ગજ ગાયકોએ એક મંચ પર આવીને આત્મનિર્ભર ભારતના સન્માનમાં એક ગીતની રચના કરી છે. આ ગીતનું ટાઇટલ 'જયતુ જયતુ ભારતમ' છે. નેટવર્ક 18ના સહયોગથી રચાયેલા આ ગીતના રચનાકાર જાણીતા લેખક-કવિ પ્રસૂન જોષી છે. આ ગીતને જાણીતા સંગીતકાર શંકરમહાદેવને લયબબદ્ધ કર્યુ છે.

ભારતની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા, 'જયતુ જયતુ ભારતમ' ગીતમાં ઓછામાં ઓછી 16 ભારતીય ભાષાઓ શામેલ છે: સંસ્કૃત, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, આસામી, રાજસ્થાની, ભોજપુરી, સિંધી, ઓડિયા ભાષાનો આમાં સમાવેશ થાય છે.

શા ભોંસલે, અલકા યાજ્ઞિક, અનુપ જલોટા, હરિહરન, સોનુ નિગમ, કૈલાશ ખેર, કવિતા કૃષ્ણમૂર્તિ, કુમાર સાનુ, એસપી બાલાસુબ્રહ્મણ્યમ સહિતના પ્રખ્યાત ભારતીય ગાયકોએ આ ગીતને પોતાના સૂરીલો કંઠ આપ્યો છે.

આશા ભોસલે:

जयतु जयतु भारतम्

जयतु जयतु भारतम्वसुधैव कुटुम्बकम्

એસપી બાલાસુબ્રમણ્યન:

विश्व प्रेम की ओढ़ चदरिया

Shankar Mahadevan:

जागा हुआ भारत है ये

સોનુ નિગમ, અનુપ જલોટા :

विश्व प्रेम की ओढ़ चदरिया

હરિહરન, સુરેશ વાડેકર, તલત અઝીજ,,અમિત કુમાર, શબ્બીર કુમાર, શૈલેન્દ્ર

विश्व प्रेम की ओढ़ चदरिया सच्चे सुर में गाता है

અલ્કા યાજ્ઞિક, કવિતા ક્રિષ્નમુર્થી, અનુરાધા પૌડવાલ, સપના

एक सुरीली आशा ले कर, सूरज नए उगाता है

(બેંગાલી) સાનુ, શાન, અભિજિત, ઉષા, જોલી અને કૌષિકી :

विश्व प्रेम की ओढ़ चदरिया सच्चे सुर में गाता है

(તમિલ) શ્રિનિવાસ, ઉન્ની, નેપોલિયન, કાર્થિક, હરિચરન, હરિષ રાઘવેન્દ્ર

एक सुरीली आशा ले कर, सूरज नए उगाता है

(મરાઠી)  સાધના, મહાલક્ષ્મી, બેલા, યાશિતા, કવિતા પૌડવાલ, સંજીવની

विश्व प्रेम की ओढ़ चदरिया सच्चे सुर में गाता है

(ગુજરાતી) આશિત દેસાઈ, પંકજ, હેમા દેસાઈ, પ્રહર, ફોરમ, નયન અને નીરજ પાઠક

एक सुरीली आशा ले कर, सूरज नए उगाता है

Chorus:

जागा हुआ भारत है ये

जयतु जयतु भारतम्

जयतु जयतु भारतम्

वसुधैव कुटुम्बकम्

जयतु जयतु भारतम्

जयतु जयतु भारतम्

वसुधैव कुटुम्बकम्

(હિંદી) કેલાષ :

खोलेंगे - नयी राहें

(હિંદી) મામે ખાન

लिख देंगे - आशाएँ

(Hindi) SPB, Sonu, Nitin Mukesh, Suresh:

श्वास मेरी प्राण मेरा, तू ही मेरा मन

बस तू ही है प्रेम मेरा, पहला और प्रथम

श्वास मेरी प्राण मेरा, तू ही मेरा मन

बस तू ही है प्रेम मेरा, पहला और प्रथम

सुर अनेक स्वर अनेक, एक है धड़कन

शब्द सारे भाव सारे , हैं तुझे अर्पण

(પંજાબી) રિચા, કવિતા શેઠ, જસબીર, જસ્સી, મીત બ્રધર્સ

सुर अनेक स्वर अनेक, एक है धड़कन

(આસામી) પાપોન:

शब्द सारे भाव सारे , हैं तुझे अर्पण

(હિંદી) શ્રીરામ ઐય્યર, સુદેશ, રાહુલ, નરેશ, કિર્તી

प्रेम का मृदंग, रंग एकता का तू

મંજરી, હરિણી, મહાથી, સૂજાથા, વંદના

युग युगों से, एक छंद साधना का तू

(કન્નડા)  વિજય પ્રકાશ, બીકે સુમત્રા, કસ્તૂરી શંકર, મંજૂલા ગુરૂરાજા, સંગીત કાટ્ટી કુલકર્ણી, અજય વારિયર

प्रेम का मृदंग, रंग एकता का तू

નરસિમ્હા નાયક, રતનમાલા સંબિતા, બીઆર છાયા, ઇન્દુ, બદ્રી

युग युगों से, एक छंद साधना का तू

ટીપૂ, શ્રીનિવારસ, કાર્થિક, હરિચરણ, આલાપ, રાજુ, રેંજિથ

तेरी शान तू महान, ज्योति तू किरण

સુનીથા, વસુંધરા દાસ, એસપી શૈલજા, ગાયત્રી, શાશા, તૃપ્તી, શરણ્યા

पवन पवन, गगन गगन, करे तुझे नमन

(મલયાલમ) જી વેણૂગોપાલ, એમજી શ્રીકુમાર, વિજય યેસુદાસ,ટીએન ક્રિષ્નાચંદ્રન, અનૂપ શંકર,કેવલમ શ્રીકુમાર

तेरी शान तू महान, ज्योति तू किरण

(મલયાલમ)  ચિત્રા, સુજાથા, મંજરી, શ્વેતા, મોહન, મૃદુલા વારિયરસ મધૂવંથી નારાયણ

पवन पवन, गगन गगन, करे तुझे नमन

(ભોજપુરી) ઉદિત નારાયણ:

जागा हुआ भारत है ये

(સિંધી) સોનુ & ઘનશ્યા:

जागा हुआ भारत है ये

ઓડિયા : ક્રિન્હા, ચંદન દાસ:

जागा हुआ भारत है ये

અમિત પોલ:

जागा हुआ भारत है ये

जयतु जयतु भारतम्

जयतु जयतु भारतम्

वसुधैव कुटुम्बकम्

जयतु जयतु भारतम्

(કાશ્મીરી) કૈલાષ:

खोलेंगे - नयी राहें

(રાજસ્થાની) મામે ખાન, સ્વરૂપ ખાન

लिख देंगे, आशाएँ

એસપીબી, સોનુ, કૈલાશ, અનૂપ,શંકર

तमसो मा ज्योतिर्गमय, अन्धकार को जीते मन

यही प्रार्थना करता भारत, विजयी भव मानव जीवन

તમામ :

विश्व प्रेम की ओढ़ चदरिया

जयतु जयतु भारतम्

जयतु जयतु भारतम्

वसुधैव कुटुम्बकम्

जयतु जयतु भारतम्
First published: May 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading