સુહાનાનાં હોટ ફોટોશૂટનો મેકિંગ વીડિયો VOGUE મેગેઝિને કર્યો શેર

વોગ મેગેઝિને તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે

વોગ મેગેઝિને તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે

 • Share this:
  મુંબઇ: શાહરૂખ ખાનની દીકરી સુહાના વોગ મેગેઝિનનાં કવર પેજ ચમકી ગઇ છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાન બનેએ ટ્વિટર પર દીકરીનાં કવરપેજની તસવીર શેર કરી છે અને સુહાનાને તેનાં પહેલાં કામ માટે વધામણા પણ આપ્યા છે.

  આ સાથે જ ટ્વિટર પર શાહરૂખ અને ગૌરીએ સુહાનાને તેનાં કામ માટે શુભેચ્છાઓ પાઠવી છે. વોગ મેગેઝિને તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે.

  શાહરૂખ ખાને ટ્વિટર પર સુહાનાનુ કવર પેજ લોન્ચ કરીને એક ઇમોશનલ મેસેજ પણ શેર કર્યો છે. વોગ મેગેઝિથી મને ફરી એક વખત તને ખોળામાં ઉઠાવવાની તક મળી. થેન્ક્સ ટૂ વોગ.


  Published by:Margi Pandya
  First published: