અનુષ્કા માટે પતિ વિરાટ બન્યો ડાયનાસોર. સામે આવ્યો મજેદાર વીડિયો

અનુષ્કા માટે પતિ વિરાટ બન્યો ડાયનાસોર. સામે આવ્યો મજેદાર વીડિયો
નુષ્કાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટ કોહલી પત્ની માટે ડાયનાસોર બનવાની એક્ટિંગ કરી રહ્યો છે.

નુષ્કાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટ કોહલી પત્ની માટે ડાયનાસોર બનવાની એક્ટિંગ કરી રહ્યો છે.

 • Share this:
  મુંબઇ : અનુષ્કા શર્મા લૉકડાઉનનાં દિવસોમાં ઘણી જ ખુશ લાગી રહી છે. જોકે, ખુશ તો હોય જ ને કારણ કે, તેમના પ્રોક્શનમાં બનેલી વેબ સિરીઝ પાતાલ લોક ઘણું જ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત તે પોતાન ઘરમાં પતિ વિરાટ કોહલીની (Virat Kohli) સાથે ઘણી જ મસ્તી પણ કરી રહી છે.

  અનુષ્કાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટ કોહલી પત્ની માટે ડાયનાસોર બનવાની એક્ટિંગ કરી રહ્યો છે.

   
  View this post on Instagram
   

  I spotted .... A Dinosaur on the loose


  A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) on


  થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં અનુષ્કા શર્મા જોરથી ચિલ્લાઈને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને કહી રહી છે કે, એ કોહલી ફોર માર ને, શું કરી રહ્યો છે. અનુષ્કા પાસેથી આવી ભાષા સાંભળી પાસે બેઠેલા કોહલીએ અજીબ રિએક્શન આપ્યું હતું. તેણે કશું કહ્યું તો ન હતું પણ તેને થોડું અજીબ લાગી રહ્યું હતું.
  અનુષ્કાએ આ વીડિયો પોતોના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે ખુલાસો પણ કર્યો છે કે આખરે તે કેમ કોહલીને આવી રીતે ઉફસાવી રહી છે. અનુષ્કાએ લખ્યું છે કે તેને લાગે છે કે હાલના દિવસોમાં વિરાટ કોહલી ક્રિકેટને વધારે યાદ કરી રહ્યો છે, કારણ કે મેદાનમાં લાખો પ્રશંસકોનો તેને પ્રેમ મળે છે. અનુષ્કાએ કહ્યું કે કોહલીને એક ખાસ પ્રકારના પ્રશંસકે પણ વિશેષ રુપથી યાદ કરવા જોઈએ. આ કારણે તેણે કોહલીને આવો અનુભવ કરાવ્યો.   
  View this post on Instagram
   

  Earn it. Don't demand it.


  A post shared by Virat Kohli (@virat.kohli) on
   
  View this post on Instagram
   

  Our smiles maybe fake but we are not #StayHome #stayhealthy #staysafe


  A post shared by Virat Kohli (@virat.kohli) on


  થોડા દિવસ પહેલા વિરાટે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફિટનેસ ટ્રેનિંગનો પણ એક વીડિયો શેર કર્યો હતો. આમાં તે રનિંગ કરી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, કામ કરવું એ જીવનનો એક રસ્તો છે. તે કોઈ પ્રોફેશનની જરૂરત નથી. ચોઈસ તમારી છે. આના પર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ લખ્યું કે, મસ્ત ભાઈ, લાગે રહો. આ વીડિયોને સાત લાખ કરતા વધુ લાઇક્સ મળી
  Published by:News18 Gujarati
  First published:May 20, 2020, 14:36 pm

  ટૉપ ન્યૂઝ