Home /News /entertainment /

વિરાટ અનુષ્કા કરી રહ્યાં છે આવતા અઠવાડિયે લગ્ન, જાણ લો તારીખ

વિરાટ અનુષ્કા કરી રહ્યાં છે આવતા અઠવાડિયે લગ્ન, જાણ લો તારીખ

બોલિવૂડની હાર્ટ થ્રોબ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આજ મહિનામાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. તેમની લગ્નની તારીખ જાહેર થઇ ગઇ છે. તેઓ ડિસેમ્બર મહિનાનાં બીજા અઠવાડિયામાં લગ્ન કરી રહ્યાં છે

મુંબઇ:બોલિવૂડની હાર્ટ થ્રોબ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આજ મહિનામાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. તેમની લગ્નની તારીખ જાહેર થઇ ગઇ છે. તેઓ ડિસેમ્બર મહિનાનાં બીજા અઠવાડિયામાં લગ્ન કરી રહ્યાં છે. હાલમાં તેમનાં લગ્ન અને અન્ય વિધિઓ ચાર દિવસ સુધી ચાલશે. આ માટે ચાર તારીખ 9,10,11,12 ડિસેમ્બર સુધી લગ્ન ચાલશે. છેલ્લાં ઘણા સમયથી આ જોડીનાં લગ્નની વાતો ચાલતી હતી. સૌ કોઇ ઇચ્છતુ હતું કે આ જોડી હવે લગ્ન કરી લે. ત્યારે તેમનાં લગ્નની તારીખો સામે આવ્યા બાદ તેમનાં ચાહકો પણ ખુશ થઇ ગયા છે.

લગ્નની તારીખ
4 દિવસ સુધી ચાલશે વિરાટ-અનુષ્કાનાં લગ્નની ઉજવણી.. 9,10,11 અને 12 ડિસેમ્બર સુધી ચાલશે લગ્ન અને તેની વિધીઓ

ભારતમાં નહીં ઇટાલીમાં છે લગ્ન
જો સોર્સિસની માનીયે તો આ લગ્ન ભારતમાં નહીં ઇટાલીમાં યોજાવા જઇ રહ્યાં છે. આ માટે ટૂંક સમયમાં જ કોહલી અને શર્મા ફેમિલી ઇટાલી માટે રવાના થશે.

કોણે ડિઝાઇન કર્યો અનુષ્કાનો ડ્રેસ
અનુષ્કાનો બ્રાઇડિયલ ડ્રેસ સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન થયો છે.
First published:

Tags: Anushka Sharma, December 2017, Marriage, Virak Kohli

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन