શર્લિન ચોપરાએ નાનકડી બાળકીની સાથે કર્યો નાગિન ડાન્સ, VIRAL VIDEO

શર્લિન ચોપરા, એક્ટ્રેસ

બોલિવૂડની બોલ્ડ એન્ડ હોટ એક્ટ્રેસ શર્લિન ચોપરા તેની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નાગિન ડાન્સ કરતી નજર આવી છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના મહામારીથી દેશભરમાં લોકો કામવગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. સેલિબ્રિટીઝ પણ આ વાતને ગંભીરતાથી ફોલો કરી રહ્યાં છે. અને તેમનાં ઘર પરિવારની સાથે જ સમય વિતાવી રહ્યાં છે. અને તેમનાં પરિવારની સાથે વીડિયો બનાવી રહ્યાં છે.

  પહેલાં એક્ટ્રેસ દિશા પટાનીએ તેનાં ડોગીની સાથે મજેદાર વીડિયો બનાવીને શેર કર્યાં તો ભૂમિ પેડનેકર અને કેટરિના કૈફે તેની બહેનોની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા વીડિયો શેર કર્યાં. એવામાં બોલિવૂડની બોલ્ડ એન્ડ હોટ એક્ટ્રેસ શર્લિન ચોપરા (Sherlyn Chopra)એ એક વીડિયો શેર કર્ય છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શર્લિન એક નાનકડી બાળકીની સાથે નાગિનડ ડાન્સ કરતી નજર આવે છે.
  View this post on Instagram

  This show has become so famous that now even kids are playing Naagin Naagin 🐍 #sherlynchopra


  A post shared by Viral Bhayani (@viralbhayani) on


  શર્લિન ચોપરાનાં આ વીડિયોમાં એક બાળકી નજર આવે છે. શર્લિને બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. શર્લિન થોડા સમય પહેલાં જ ટી સિરીઝનાં નવાં ગીત તુનુ તુનુમાં નજર આવી હતી. હાલમાં તે તેનાં ફિલ્મી કરિઅરની સાથે જ બિઝનેસમાં પણ બિઝી છે.

  આ પણ વાંચો- PHOTOS: રિયાએ 8 જૂનનાં છોડ્યું સુશાંતનું ઘર, 12 જૂનનાં મેંગો કેકની સાથે કરી ઉજવણી

  શર્લિને રેડશેર નામનું OTT પ્લેટફર્મ લોન્ચ કર્યું હતું. જ્યાં હાઇ ક્વોલિટી કન્ટેન્ટ, વેબ સિરીઝ જેવાં શોઝ આવશે. આ પ્લેટફર્મ પર હાલમાં શર્લિનનાં વીડિયો ઉપલબ્ધ છે.
  Published by:Margi Pandya
  First published: