Home /News /entertainment /

VIRAL VIDEO: એક જ મગમાં સલમાન-કેટરિનાએ પીધી કોફી

VIRAL VIDEO: એક જ મગમાં સલમાન-કેટરિનાએ પીધી કોફી

આ સમયે સલમાન ખાન અને બાકીનાં સ્ટાર્સ મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં. આ સમયે કેટરિના સલમાનનાં કોફી મગમાંથી સિપ લેતી નજર આવી હતી.

આ સમયે સલમાન ખાન અને બાકીનાં સ્ટાર્સ મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં. આ સમયે કેટરિના સલમાનનાં કોફી મગમાંથી સિપ લેતી નજર આવી હતી.

    મુંબઇ: 'ટાઇગર ઝિંદા હૈ'માં સાથે નજર આવેલા સલમાન ખાન અને કેટરિના કૈફની દોસ્તી આજકાલ ઘણી ગાઢ થઇ રહી છે. બંને ઘણી વખત એક સાથે સ્પોટ થતા હોય છે. પબ્લિક ઇવેન્ટ્સમાં પણ તેમની વાતો પતતી જ નથી. તેઓ જાહેરમાં પણ પોતાનાંમાં જ મશ્ગુલ હોય છે. હાલમાં જ આ જોડી એક સાથે એક પબ્લિક ઇવેન્ટમાં જ મગમાં કોપી પીતા નજર આવી હતી.

    પૂણેમાં આયોજીત સલમાનનાં Da-Bangg ટૂર પહેલાં સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, કેટરિના કૈફ અને ડેઝી શાહે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આ સમયે સલમાન ખાન અને બાકીનાં સ્ટાર્સ મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં. આ સમયે કેટરિના સલમાનનાં કોફી મગમાંથી સિપ લેતી નજર આવી હતી.




    સોશિયલ મીડિયામાં તેમનો આ વીડિયો હાલમાં વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સમલાન તેનો કોપી મગ કેટરિનાને આપે છે અને બાદમાં કેટરિના તેમાંથી કોફી પીતી નજર આવે છે.

    ફિલ્મોની વાત કરીએ તો હાલમાં સલમાન રેસ-3માં બીઝી છે તો કેટરિના આમિર ખાનની સાથે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનાં શૂટિંગમાં વ્યસ્ત છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Katrina kaif, વાયરલ વીડિયો, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन