લગ્નના 3 મહિના બાદ રાખી સાવંતે ફેન્સને મળાવ્યા પોતાની દીકરી સાથે, ખરાબ રીતે થઈ ટ્રોલ

News18 Gujarati
Updated: November 17, 2019, 3:25 PM IST
લગ્નના 3 મહિના બાદ રાખી સાવંતે ફેન્સને મળાવ્યા પોતાની દીકરી સાથે, ખરાબ રીતે થઈ ટ્રોલ
લગ્નના 3 મહિના બાદ રાખી સાવંતે ફેન્સને મળાવ્યા પોતાની દીકરી સાથે

એક વખત ફરી રાખી સાવંતને લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ રાખી સાવંતના લગ્નની ખબરે ફેન્સને હેરાન કરી દીધા છે.

  • Share this:
મુંબઈ- બૉલીવુડ ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) સોશિયલ મીડિયા પર ઘણી ઍક્ટિવ રહે છે. રાખી પોતાના સ્ટેટમેન્ટ માટે ઘણી પ્રખ્યાત છે. અને હંમેશા ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. એક વખત ફરી રાખી સાવંતને લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ રાખી સાવંતના લગ્નની ખબરે ફેન્સને હેરાન કરી દીધા છે. હવે રાખીએ એક વીડિયો શૅર કર્યો છે. જેમાં એક બાળકી છે, જે કહી રહી છે કે રાખી સાવંત મારી મમ્મી છે.

રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરતા લખ્યું છે કે- 'મિત્રો, મારા ફેન્સ આ મારી દીકરી છે. 'પ્લીઝ તેને તમારા આશીર્વાદ આપો'.




 
First published: November 17, 2019, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading