રાખી સાવંત પતિને છોડીને આ વ્યક્તિ સાથે ટેબલ પર ચડી મનાવ્યો બર્થ ડે

News18 Gujarati
Updated: November 26, 2019, 5:34 PM IST
રાખી સાવંત પતિને છોડીને આ વ્યક્તિ સાથે ટેબલ પર ચડી મનાવ્યો બર્થ ડે
રાખી સાવંત

આ વીડિયોમાં રાખી પતિ રિતેશને આઇ લવ યૂ કહેતી નજરે પડે છે.

  • Share this:
રાખી સાવંત (Rakhi Sawant) કેટલાક દિવસો પહેલા જ તેનો 41મો જન્મદિવસ મનાવ્યો. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેણે પોતાના આ બર્થ ડેના કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તે એક અજાણ્યા પુરુષ જોડે ટેબલ પર ચડીને બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. જો કે રાખી સાવંતના આ બર્થ ડે પર પણ તેનો પતિ રિતેશ નજરે નહતો પડ્યો. પણ રાખીએ પોતાના આ વીડિયોમાં આઇ લવ યૂ રિતેશ જરૂર કહ્યું હતું. જો કે બર્થ ડે કેક કાપવાની વાત આવી તો તે કેટલાક ફૂટબોલ ફેન્સ સાથે ટેબલ પર ઊભેલી નજરે આવી.



 



View this post on Instagram




 

Happy birthday to me


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on





રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તે પોતાના બર્થ ડે ઉજવી રહી છે. આ વીડિયામાં તે એક ટેબલ પર ઊભી છે. અને સામે એક યુવક હાથમાં કેક લઇને ઊભો છે. અને પહેલા તો આ યુવકે રાખીની કેકથી આરતી ઉતારી પછી તેણે રાખીને દૂરથી કેકની કેન્ડલને ફૂંક મારવાનું કહ્યું, જો કે રાખી તેવું કરીના શકી. જો કે વીડિયો જોઇને લાગે છે કે રાખી કોઇ રેસ્ટોરન્ટમાં ગઇ હતી. અને ત્યાં સ્ક્રીન પર ફૂટબોલ મેચ ચાલી રહી હતી.



 




View this post on Instagram




 

#bdubs #Happy birthday to me


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






બીજા વીડિયોમાં તે પોતાના બર્થ ડે મીલને એન્જોય કરતી નજરે પડે છે. અને આ વીડિયોમાં તે પોતાના પતિ રિતેશને આઇ લવ યૂ કહેતી નજરે પડે છે. જો કે વીડિયો જોઇને લાગી રહ્યું છે કે રાખી પોતાના જન્મદિવસની પાર્ટીને ખૂબ જ એન્જોય કરી હતી. અને સ્પેશયલ દિવસે પણ રાખીના પતિના દર્શન દુર્લભ જ રહ્યા હતા.
First published: November 26, 2019, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading