Home /News /entertainment /

BB11નો સ્પર્ધક વિકાસ ગુપ્તા શું કરતો હતો સૈફની દીકરી સાથે?

BB11નો સ્પર્ધક વિકાસ ગુપ્તા શું કરતો હતો સૈફની દીકરી સાથે?

આ તસવીર વિકાસ જ્યારે બિગ બોસનાં ઘરની અંદર હતો ત્યારથી જ વાઇરલ થઇ ગઇ છે.

આ તસવીર વિકાસ જ્યારે બિગ બોસનાં ઘરની અંદર હતો ત્યારથી જ વાઇરલ થઇ ગઇ છે.

    મુંબઇ: બિગ બોસ 11નો સ્પર્ધક વિકાસ ગુપ્તા થોડા દિવસ પહેલાં સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. આ તસવીરમાં સારા બિકીનીમાં નજર આવે છે અને વિકાસ તેની બાજુમાં ઉભો છે.

    સારા અલી ખાન સાથેની આ તસવીર અંગે જ્યારે વિકાસને પુછવામાં આવ્યું તો ટીવી પ્રોડ્યુસર વિકાસ ગુપ્તાએ કહ્યું કે, આ તસવીર 10-15 દિવસ પહેલાની છે. અમે ત્યારે જ એકબીજાને મળ્યા હતાં.



    અમે એક સાથે હતાં ત્યારે સારાએ આ તસવીર લીધી હતી અને તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી. મે પણ તે તસવીરનો સ્ક્રિન શોટ લઇ મારા સોશિયલ મીડિયા પેજ પર અપલોડ કર્યો હતો.

    આ તસવીર વિકાસ જ્યારે ઘરની અંદર હતો ત્યારથી જ વાઇરલ થઇ ગઇ છે. જે વિશે હાલમાં તે જ્યારે સ્બયસાચીની બર્થ ડે પાર્ટીમાં પહોચ્યો હતો ત્યારે તેને સવાલ કરવામાં આવ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Photo with saif ali khan daughter, Sara ali khan, Vikas Gupta

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन