...અને વિદ્યા બાલને શેર કર્યા રિઅલ લાઇફનાં 'બેડરૂમ સિક્રેટ'!

News18 Gujarati
Updated: April 20, 2018, 5:48 PM IST
...અને વિદ્યા બાલને શેર કર્યા રિઅલ લાઇફનાં 'બેડરૂમ સિક્રેટ'!
વિદ્યાએ આ સાથે તે પણ કહ્યું કે તેણે અનેક વાર તે નિર્દેશકને કોફી શોપ પર મળવાની ઓફર કરી. પણ ડાયરેક્ટરે ફિલ્મની ચર્ચા કરવા માટે હોટલમાં જ મળવાનું કહ્યું. એક બુક લોન્ચ વખતે વિદ્યાએ આ વાત જણાવી.

રેપિડ ફાયરમાં કરણ જોહરે તેને બેડરૂમ અંગે સવાલ કર્યા હતાં. તેનાં વિદ્યાએ ઘણાં જ બોલ્ડ અંદાજમાં જવાબ પણ આપ્યા હતાં.

  • Share this:
મુંબઇ:'તુમહારી સુલ્લુ'માં લોકોની નિંદ ચુરાવીને... તેમની દરેક સમસ્યાનું સમાધાન RJ સુલ્લુ કરતી હતી. વિદ્યાએ તેનાં કેરેક્ટરમાં જીવ રેડી દીધો હતો. તો આ વખતે ફરી એક વખત વિદ્યાએ રેડિયો પર બેડરૂમ સિક્રેટ જાહેર કર્યા હતાં. અને આ કોઇ ફિલ્મમાં નહીં પણ રિઅલમાં બનેલી ઘટના છે.

જી હાં ગત દિવસોમાં વિદ્યા બાલને કરણ જોહરનાં રેડિયો શો 'કરણ કોલિંગ'માં ભાગ લીધો હતો. જેમાં તેણે બેડરૂમ સિક્રેટ ખોલ્યા હતાં. રેપિડ ફાયરમાં કરણ જોહરે તેને બેડરૂમ અંગે સવાલ કર્યા હતાં. તેનાં વિદ્યાએ ઘણાં જ બોલ્ડ અંદાજમાં જવાબ પણ આપ્યા હતાં.

કરણ જોહર- બેડરૂમમાં લાઇટ ચાલુ રાખવી પસંદ છે કે બંધ?

વિદ્યા બાલન- પહેલાં તો સવાલ સાંભળીને હસે છે પછી કહે છે મને ડિમ લાઇટ પસંદ છે.

કરણ જોહર- બેડરૂમમાં મ્યૂઝિક કે કેન્ડલ શું પસંદ છે?
વિદ્યા બાલન- મને બંને પસંદ છે.કરણ જોહર- તને કેવી બેડશીટ્સ પસંદ છે કોટન કે સિલ્ક?
વિદ્યા બાલન- હમેશા કોટન... પછી હસીને કહે છે કે, મને એમ પણ સિલ્કનાં કપડાંની બેડશિટનો કોઇ જ અનુભવ નથી.

કરણ જોહર- એક્ટ પૂર્ણ થયા બાદ ચોકલેટ, ગ્રીન ટી કે પછી ફરી બીજો રાઉન્ડ?
વિદ્યા બાલન- એક ગ્લાસ પાણી
First published: April 20, 2018, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading